________________
૫ દંડક ક્યાં ક્યાં લાભે ?
ઉત્તર :
પ્ર. ૯૪. પાંચ દંડક - પૃથ્વીકાયની ગતના કવલાહારીમાં લાભે ? ત્રણ વિકલેન્દ્રિય + ૧ તિર્યંચ પંચેન્દ્રિય + ૧ મનુષ્ય પાંચ દંડક - અપકાયની ગતના કવલાહારીમાં લાભે ? ૯૪ પ્રમાણે
પ્ર. ૯૫.
ઉત્તર :
પ્ર. ૯૬.
પાંચ દંડક - વનસ્પતિકાયની ગતના કવલાહારીમાં લાભે ? ૯૪ પ્રમાણે
ઉત્તર :
પ્ર. ૯૭.
ઉત્તર :
પાંચ દંડક - અધોલોકના પ્રાણેન્દ્રિય નપુંસકમાં લાભે ? ૧ તૈઇન્દ્રિય + ૧ ચૌરેન્દ્રિય + ૧ તિર્યંચ પંચેન્દ્રિય + ૧ મનુષ્ય + ૧ નારકી
ઉત્તર :
પ્ર. ૯૮. પાંચ દંડક - મનુષ્યની ગતના કવલાહારીમાં લાભે ? ત્રણ વિકલેન્દ્રિય + ૧ તિર્યંચ પંચેન્દ્રિય + ૧ મનુષ્ય પાંચ દંડક - મનુષ્યની આગતના કવલાહારીમાં લાભે ? ૯૮ પ્રમાણે
પ્ર. ૯૯.
ઉત્તર ઃ
પ્ર. ૧૦૦. પાંચ દંડક - મનુષ્યની આગતના ઔદારિક ત્રસમાં લાભે ? ઉત્તર :૯૮ પ્રમાણે
પ્ર. ૧૦૧. પાંચ દંડક - મનુષ્યની ગતના ઔદારિક ત્રસમાં લાભે ? ઉત્ત૨ :- ૯૮ પ્રમાણે
પ્ર. ૧૦૨. પાંચ દંડક - ત્રસ સંઘયણીમાં લાભે ? ૯૮ પ્રમાણે
ઉત્તર :
પ્ર. ૧૦૩. પાંચ દંડક - મનુષ્યની આગતના ત્રસ સંઘયણીમાં લાભે ? ઉત્તર :- ૯૮ પ્રમાણે
પ્ર. ૧૦૪. પાંચ દંડક - મનુષ્યની આગતના ત્રસ સંઘયણીમાં લાભે ? ઉત્તર :૯૮ પ્રમાણે
૫૩
:૫:
:૫:
:૫:
:૫:
:૫:
:૫:
:૫:
:૫:
:4:
:૫:
:૫:
પ્ર. ૧૦૫. પાંચ દંડક - મનુષ્યની આગતમાં એકાંત અચક્ષુદર્શનમાં લાભે ? ઉત્તર :- ૧ પૃથ્વી. + ૧ અપ. + ૧ વન. + ૧ બેઇ. + ૧ તેઇ. :૫: