________________
૫. દંડક ક્યાં ક્યાં લાભે?
પ્ર. ૧. પાંચ દંડક – સ્થાવરમાં લાભ? ઉત્તર :- ૧ પૃથ્વીકાય + ૧ અપકાય + ૧ તેઉકાય + ૧ વાઉકાય
+ ૧ વનસ્પતિકાય પ્ર. ૨. પાંચ દંડક – એકાંત મિથ્યાત્વીમાં લાભ? ઉત્તર :- એક પ્રમાણે પ્ર. ૩. પાંચ દંડક – એકેન્દ્રિયમાં લાભ ? ઉત્તર :- એક પ્રમાણે પ્ર. ૪. પાંચ દંડક – એકાંત અભાષકમાં લાભ ? ઉત્તર :- એક પ્રમાણે પ્ર. ૫. પાંચ દંડક – એકાંત કાયજોગીમાં લાભ? ઉત્તર :- એક પ્રમાણે પ્ર. ૬. પાંચ દંડક – લોકના છેડે લાભ ? ઉત્તર :- એક પ્રમાણે પ્ર. ૭. પાંચ દંડક – સૂક્ષ્મમાં લાભ ? ઉત્તર :- એક પ્રમાણે પ્ર. ૮. પાંચ દંડક – સૂક્ષ્મ બાદર સાથેમાં લાભ ? ઉત્તર :- એક પ્રમાણે પ્ર. ૯. પાંચ દંડક - એકાંત મતિઅજ્ઞાનમાં લાભ ? ઉત્તર :- એક પ્રમાણે