________________
४४
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૧ પ્ર. ૧૦૩. ચાર દંડક વાઉકાયની આગતનાં ત્રસ તિર્યંચમાં લાભ? ઉત્તર :- ૧૦૦ પ્રમાણે
:૪: પ્ર. ૧૦૪. ચાર દંડક બેઇન્દ્રિયની આગતના ધ્રાણેન્દ્રિયમાં લાભ ? ઉત્તર :- ૧ તે ઇન્દ્રિય + ૧ ચૌરેન્દ્રિય + ૧ તિર્યંચ પંચેન્દ્રિય +
૧ મનુષ્ય પ્ર. ૧૦૫. ચાર દંડક તે ઇન્દ્રિયની ગતના ધ્રાણેન્દ્રિયમાં લાભ? ઉત્તર :- ૧૦૦ પ્રમાણે પ્ર. ૧૦૬. ચાર દંડક ચૌરેન્દ્રિયની આગતના ધ્રાણેન્દ્રિયમાં લાભે? ઉત્તર :- ૧૦૦ પ્રમાણે પ્ર. ૧૦૭. ચાર દંડક તિર્યંચ પંચેન્દ્રિયની આગતમાં ત્રસ તિર્યંચમાં લાભ? ઉત્તર :- ૧૦૦ પ્રમાણે
:૪: પ્ર. ૧૦૮. ચાર દંડક તિર્યંચ પંચે.ની ગતમાં ધ્રાણેન્દ્રિય ઔદારિકમાં લાભ? ઉત્તર :- ૧ તે ઇન્દ્રિય + ૧ ચૌરેન્દ્રિય + ૧ તિર્યંચ પંચેન્દ્રિય +
૧ મનુષ્ય પ્ર. ૧૦૯. ચાર દંડક મનુષ્યની આગતમાં ત્રસ તિર્યંચમાં લાભ? ઉત્તર :- ૧૦૪ પ્રમાણે પ્ર. ૧૧૦. ચાર દંડક મનુષ્યની ગતના ત્રસમાં ત્રસ તિર્યંચમાં લાભ? ઉત્તર :- ૧૦૪ પ્રમાણે પ્ર. ૧૧૧. ચાર દંડક દેવની ગતના તિર્યંચમાં લાભ? ઉત્તર :- ૧ પૃથ્વીકાય + ૧ અપકાય + ૧ વનસ્પતિકાય +
૧ તિર્યંચ પંચેન્દ્રિય પ્ર. ૧૧૨. ચાર દંડક કેવલીની આગતના તિર્યંચમાં લાભ? ઉત્તર :- ૧૧૧ પ્રમાણે