________________
૩૧
૩
૩ દંડક ક્યાં ક્યાં લાભે? પ્ર. ૭૪. ત્રણ દંડક ઉર્ધ્વલોક તિર્જીલોકનાં એકાંત બે વેદીમાં લાભ ? ઉત્તર :- ૭૨ પ્રમાણે પ્ર. ૭૫. ત્રણ દંડક તિચ્છ, ઉર્વીલોકનાં એકાંત વૈક્રિય શરીરમાં લાભ? ઉત્તર :- ૭૨ પ્રમાણે
:૩: પ્ર. ૭૬. ત્રણ દંડક તિચ્છ, ઉર્ધ્વલોકના નિયમો ત્રણ દર્શનીમાં લાભ? ઉત્તર :- ૭૨ પ્રમાણે પ્ર. ૭૭. ત્રણ દંડક અધોલોકના પંચેન્દ્રિય નપુંસકમાં લાભ? ઉત્તર :- ૧ નારકી + ૧ તિર્યંચ પંચેન્દ્રિય + ૧ મનુષ્ય પ્ર. ૭૮. ત્રણ દંડક અધોલોકનાં શ્રોતેન્દ્રિય નપુંસકમાં લાભ ? ઉત્તર :- ૭૭ પ્રમાણે
.:૩: પ્ર. ૭૯. ત્રણ દંડક અધોલોકના સમુચ્ચય નપુંસક અવધિજ્ઞાનીમાં લાભ ? ઉત્તર :- ૭૭ પ્રમાણે
:૩: પ્ર. ૮૦. ત્રણ દંડક અધોલોકના સમુચ્ચય નપુંસક અવધિદર્શનીમાં લાભ? ઉત્તર :- ૧ નારકી + ૧ તિર્યંચ પંચેન્દ્રિય + ૧ મનુષ્ય
૩ઃ પ્ર. ૮૧. ત્રણ દંડક – અધોલોકના સમુચ્ચય નપુંસક વિર્ભાગજ્ઞાનીમાં
લાભ? ઉત્તર :- ૮૦ પ્રમાણે પ્ર. ૮૨. ત્રણ દંડક અધોલોકના સમુચ્ચય નપુંસક ૯ ઉપયોગમાં લાભ? ઉત્તર :- ૮૦ પ્રમાણે પ્ર. ૮૩. ત્રણ દંડક – અધોલોકના સમુચ્ચય નપુંસક મિશ્રદષ્ટિમાં લાભ? ઉત્તર :- ૮૦ પ્રમાણે
:૩: પ્ર. ૮૪. ત્રણ દંડક – અધોલોકના સમુચ્ચય નપુંસક ત્રણદૃષ્ટિમાં લાભ? ઉત્તર :- ૮૦ પ્રમાણે
:૩: પ્ર. ૮૫. ત્રણ દંડક અધોલોકના સમુચ્ચય નપુંસક મનજોગીમાં લાભ ? ઉત્તર :- ૮૦ પ્રમાણે
:૩: