________________
૩૦
નિતનિત પ્રશ્નોત્તરી આગમ શાન ગંગોત્રી વિભાગ-૧ પ્ર. ૬૧. ત્રણ દંડક દેવની ગતના ચાર પર્યાતિવાળામાં લાભ? ઉત્તર :- પર પ્રમાણે પ્ર. ૬૨. ત્રણ દંડક દેવની ગતના એકાંત નપુંસકમાં લાભ? ઉત્તર :- પર પ્રમાણે પ્ર. ૬૩. ત્રણ દંડક દેવની ગતના એકાંત શાશ્વતામાં લાભ ? ઉત્તર :- પર પ્રમાણે પ્ર. ૬૪. ત્રણ દંડક દેવની ગતના એકાંતે અવિરતીમાં લાભ ? ઉત્તર :- ૧ પૃથ્વીકાય + ૧ અપકાય + ૧ વનસ્પતિકાય પ્ર. ૬૫. ત્રણ દંડક – રસેન્દ્રિય એકાંત અસંજ્ઞીમાં લાભ ? ઉત્તર :- ૧ બેઈન્દ્રિય + ૧ તે ઇન્દ્રિય + ૧ ચૌરેન્દ્રિય પ્ર. ૬૬. ત્રણ દંડક સાધુની આગતના એકેન્દ્રિયમાં લાભ? ઉત્તર :- ૬૪ પ્રમાણે પ્ર. ૬૭. ત્રણ દંડક ઉર્ધ્વલોકના ચક્ષુરિન્દ્રિયમાં લાભ? ઉત્તર :- ૧ ચૌરેન્દ્રિય + ૧ તિર્યંચ પંચેન્દ્રિય + ૧ વૈમાનિક પ્ર. ૬૮. ત્રણ દંડક તિર્જીલોકનાં અમરમાં લાભ? ઉત્તર :- ૧ વાણવ્યંતર + ૧ જયોતિષી + ૧ મનુષ્ય પ્ર. ૬૯. ત્રણ દંડક તિષ્ણુલોકના એકાંત નોગર્ભજ વૈક્રિય શરીરીમાં લાભ? ઉત્તર :- ૧ વાઉકાય + ૧ વાણવ્યંતર + ૧ જ્યોતિષી પ્ર. ૭૦. ત્રણ દંડક ઉર્ધ્વલોકના વૈક્રિય શરીરમાં લાભ ? ઉત્તર :- ૧ વાઉકાય + ૧ તિર્યંચ પંચેન્દ્રિય + ૧ વૈમાનિક પ્ર. ૭૧. ત્રણ દંડક ઉર્ધ્વલોકના વૈક્રિય સમુદ્યામાં લાભ ? ઉત્તર :- ૭૦ પ્રમાણે પ્ર. ૭૨. ત્રણ દંડક તિચ્છલોક ઉર્ધ્વલોકના અચેત આહારીમાં લાભ? ઉત્તર :- ૧ વાણવ્યંતર + ૧ જ્યોતિષી + ૧ વૈમાનિક પ્ર. ૭૩. ત્રણ દંડક તિચ્છલોક, ઉર્ધ્વલોકનાં અસંઘયણીમાં લાભ ? ઉત્તર :- ૭૨ પ્રમાણે
-
3: