SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૩ ૮૪ લાખ જીવાજીનીનાં મૂળ ભેદોની પ્રશ્નોત્તરી પ્ર. ૧૪૫. તિચ્છલોકનાં ત્રસમાં જીવના મૂળ ભેદ કેટલા ? જવાબ. ૧૪૨નાં જવાબ પ્રમાણે ૧૪૦૦ મૂળ ભેદ થાય છે. પ્ર. ૧૪૬. તિર્જીલોકનાં વચનયોગીમાં જીવનાં મૂળ ભેદ કેટલા ? જવાબ. ૧૪૨નાં જવાબ પ્રમાણે ૧૪૦૦ મૂળ ભેદ થાય છે. પ્ર. ૧૪૭. તિર્જીલોકનાં રસેન્દ્રિયમાં જીવનાં મૂળ ભેદ કેટલા? જવાબ. ૧૪૨નાં જવાબ પ્રમાણે ૧૪૦૦ મૂળ ભેદ થાય છે. પ્ર. ૧૪૮. તિર્જીલોકના શાશ્વતા-અશાશ્વતા જીવનાં મૂળ ભેદ કેટલા? જવાબ. તિ.પંચે.ના મૂળ ભેદ – ૨૦૦ + દેવના મૂળ ભેદ – ૨૦૦ + મનુષ્યના મૂળ ભેદ – ૭૦૦ = ૧૧૦૦ થાય છે. પ્ર. ૧૪૯. તિર્થાલોકનાં વૈક્રિય શરીરીમાં જીવનાં મૂળ ભેદ કેટલા? જવાબ. વાઉકાયના મૂળ ભેદ ૩૫૦ + તિ. પંચે.નાં મૂળ ભેદ ૨૦૦ + મનુષ્યનાં મૂળ ભેદ ૭00 + દેવના મૂળ ભેદ – ૨૦૦ = ૧૪૫૦ થાય છે. પ્ર. ૧૫૦. તિચ્છલોકનાં અમરમાં જીવનાં મૂળ ભેદ કેટલા? જવાબ. મનુષ્યના મૂળ ભેદ – ૭૦૦ + દેવના મૂળ ભેદ – ૨૦૦ = ૯૦૦ થાય છે. પ્ર. ૧૫૧. તિચ્છલોકનાં પ્રાણેન્દ્રિયમાં જીવનાં મૂળ ભેદ કેટલા? જવાબ. તે ઇન્દ્રિયના મૂળ ભેદ ૧૦૦ + ચૌરેન્દ્રિયના મૂળ ભેદ ૧૦૦ + તિ. પંચેન્દ્રિયના મૂળ ભેદ – ૨૦૦ + દેવના મૂળ ભેદ ૨૦૦ + મનુષ્યના મૂળ ભેદ – ૭૦૦ = ૧૩૦૦ થાય છે. પ્ર. ૧૫૨. તિસ્તૃલોકનાં ચક્ષુરિન્દ્રિયમાં જીવનાં મૂળ ભેદ કેટલા? જવાબ. ચૌરેન્દ્રિયના મૂળ ભેદ ૧૦૦ + તિ. પંચે. નાં મૂળ ભેદ ૨૦૦ દેવના મૂળ ભેદ ૨૦૦ + મનુષ્યના મૂળ ભેદ ૭૦૦ = ૧૨૦૦ પ્ર. ૧૫૩. તિર્જીલોકના નપુંસક વેદીમાં જીવનાં મૂળ ભેદ કેટલા? જવાબ. તિર્યંચગતિના મૂળ ભેદ - ૩૧૦૦ + મનુષ્યના મૂળ ભેદ ૭૦૦ = ૩૮૦) મૂળ ભેદ થાય છે..
SR No.023330
Book TitleNitnit Prashnottari Agam Gyan Gangotri
Original Sutra AuthorN/A
AuthorNitabai Swami
PublisherMansukhbhai J Medani
Publication Year2006
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy