________________
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૧
૨૦
પ્ર. ૭૨. બે દંડક ત્રણ લેશી સત્વમાં લાભે ?
ઉત્તર :
૧ તેઉકાયનો + ૧ વાઉકાયનો દંડક
:૨:
પ્ર. ૭૩.બે દંડક ચાર લેશી સત્વમાં લાભે ?
ઉત્તર :
૧ પૃથ્વીકાયનો + ૧ અપકાયનો દંડક
પ્ર. ૭૪.
બે દંડક - તેજોલેશી સત્વમાં લાભે ?
ઉત્તર ઃ
૭૩ પ્રમાણે
પ્ર. ૭૫.
બે દંડક તિફ્ળલોકના એકાંત નોગર્ભજ અમરમાં લાભે ?
ઉત્તર ઃ
૬૪ પ્રમાણે
:૨:
પ્ર. ૭૬. બે દંડક તિફ્ળલોકના એકાંત નોગર્ભજ ૧૦ પ્રાણધારીમાં લાભે ? ઉત્તર ઃ૬૪ પ્રમાણે પ્ર. ૭૭.
:૨:
બે દંડક તિર્આલોકના નોગર્ભજ ક્રિયાવાદી સમોસરણમાં
લાભે ?
:૨:
نی
ઉત્તર ઃ
૬૪ પ્રમાણે
પ્ર. ૭૮. બે દંડક તિફ્ળલોકના ચારલેશી અમરમાં લાભે ? ઉત્તર :૧ વાણવ્યંતરનો + ૧ મનુષ્યનો દંડક
પ્ર. ૭૯.
બે દંડક અધોલોક, તિર્આલોકના એકલેશીમાં લાભે ?
૧ નારકીનો + ૧ જ્યોતિષીનો દંડક
ઉત્તર ઃપ્ર. ૮૦. બે દંડક તિર્હાલોકના દેવોમાં લાભે ? ઉત્તર ઃ૧ વાણવ્યંતરનો + ૧ જ્યોતિષીનો દંડક
:૨:
પ્ર. ૮૧. બે દંડક તિÁ.નાં એકાંત નિરૂપક્રમી આયુષ્યવાળામાં લાભે ?
ઉત્તર ઃ
૮૦ પ્રમાણે
પ્ર. ૮૨. બે દંડક ઉર્ધ્વલોકનાં ઉપશમ સમકિતમાં લાભે ?
ઉત્તર ઃ
૧ તિર્યંચ પંચેન્દ્રિય + ૧ વૈમાનિકનો દંડક
પ્ર. ૮૩.
બે દંડક કેવળીની આગતના પંચેન્દ્રિય ઔદારિકમાં લાભે ? ૬૪ પ્રમાણે : ૧ તિર્યંચ પંચેન્દ્રિય + ૧ મનુષ્યનો દંડક
ઉત્તર ઃ
:૨:
:૨:
:2:
:૨:
:૨: