________________
૨ દંડક ક્યાં ક્યાં લાભે? પ્ર. ૬૦. બે દંડક તિર્જીલોકના એકાંત નોગર્ભજ પંચેન્દ્રિયમાં લાભ? ઉત્તર :- ૫૯ પ્રમાણે પ્ર. ૬૧. બે દંડક તિર્જીલોકના એકાંત નોગર્ભજ મનજોગમાં લાભ? ઉત્તર :- ૫૯ પ્રમાણે પ્ર. ૬૨. બે દંડક તિર્જીલોકના એકાંત નોગર્ભજ મિશ્રદષ્ટિમાં લાભ? ઉત્તર :- પ૯ પ્રમાણે
૨: પ્ર. ૬૩. બે દંડક – તિષ્ણુલોકના સંજ્ઞી એકાંત નોગર્ભજમાં લાભ? ઉત્તર :- ૫૯ પ્રમાણે પ્ર. ૬૪. બે દંડક તિચ્છલોકના એકાંત નોગર્ભજ અવધિજ્ઞાનીમાં લાભ? ઉત્તર :- ૧ વાણવ્યંતરનો + ૧ જ્યોતિષીનો દંડક
:૨: પ્ર. ૬૫. બે દંડક તિર્જીલોકના એકાંત નોગર્ભજ અવધિદર્શનીમાં લાભ? ઉત્તર :- ૬૪ પ્રમાણે
:૨: પ્ર. ૬૬. બે દંડક તિચ્છલોકના એકાંત નોગર્ભજ વિર્ભાગજ્ઞાનીમાં લાભ ? ઉત્તર :- ૬૪ પ્રમાણે પ્ર. ૬૭. બે દંડક તિચ્છલોકના એકાંત નોગર્ભજ સમચોરસ સંડાણમાં લાભ? ઉત્તર :- ૬૪ પ્રમાણે પ્ર. ૬૮. બે દંડક – તિર્જીલોકના એકાંત નોગર્ભજ પુરુષવેદમાં લાભ? ઉત્તર :- ૬૪ પ્રમાણે
:૨: પ્ર. ૬૯. બે દંડક – તિર્જીલોકના એકાંત નોગર્ભજ સ્ત્રીવેદમાં લાભ ? ઉત્તર :- ૬૪ પ્રમાણે પ્ર. ૭૦. બે દંડક કેવલીની આગતના ૭ લાખ જીવાજોનીવાળામાં
લાભ ? ઉત્તર :- ૧ પૃથ્વીકાયનો + ૧ અપકાયનો દંડક પ્ર. ૭૧. બે દંડક ૪ લાખ જીવાજોનીવાળા નપુંસકમાં લાભ ? ઉત્તર :- ૧ નારકીનો + ૧ તિર્યંચ પંચેન્દ્રિયનો દંડક