________________
૪૦૯
પ્રશ્ન પેપર નં. ૨૦ જવાબ (૧) આગમ અર્ક (૨) આગમ અમૃત (૩) આગમ ઓજસ (૧૦) યથા પ્રવૃત્તિકાળ એટલે કેટલો કાળ ? કોને હોય? જવાબ દેવ. નરકના જીવો સ્વ આયુષ્ય ભોગવીને પૂર્ણ કરે છે. પ્ર. ૯ અમને ઓળખી લો. (૧) હું વીર બની વીરની પાસે ગયો? જવાબ સુદર્શન શેઠ (૨) હું શેરમાં સવાશેર થયો? જવાબ દશાર્ણભદ્રરાજા (૩) મેં મારા હાથે કર્મો બાંધ્યા ને બીજાના હાથે કર્મો છોડ્યા? જવાબ ખંધકમુનિ (૪) મેં કોઈને માર્યા નથી પણ જગતે મને જ દોષ દીધો? જવાબ અર્જુન માળી (૫) મેં સહેલગાહે જતાં સહાયતા કરી? જવાબ પાર્શ્વકુમાર (૬) મેં પૌષધશાળામાં પક્ષીનું પાલન કર્યું? જવાબ મેઘરથરાજા (૭) હું માનવી થયો પણ અમીબા જેવી સ્થિતિ અનુભવી ? જવાબ મૃગાલોઢિયો (૮) “કમ ખાના” સૂત્રમાં મને વાંધો પડ્યો? જવાબ સંપ્રતિનો જીવ (૯) માનમાં હું અપમાન પામ્યો ? જવાબ મેતારજ મુનિ (૧૦) હું ભાગતાં ભાગતાં ભગવાન થઈ ગયો? જવાબ ચિલાતીચોર પ્ર. ૧૦ ઉખાણાને ઉકેલવામાં મદદ કરશો.