________________
૨ દંડક ક્યાં ક્યાં લાભે ?
પ્ર. ૩૫. બે દંડક વૈક્રિય શરીરી તિર્યંચમાં લાભે ?
ઉત્તર ઃ
૧ વાઉકાયનો + ૧ તિર્યંચ પંચેન્દ્રિયનો દંડક
પ્ર. ૩૬.
બે દંડક તૈજસ સમુદ્દાત ઔદારિકમાં લાભે ?
ઉત્તર ઃ
૩૪ પ્રમાણે
પ્ર. ૩૭.
બે દંડક શ્રોતેન્દ્રિય ઔદારિકમાં લાભે ?
ઉત્તર ઃ
પ્ર. ૩૮.
ઉત્તર :
પ્ર. ૩૯.
ઉત્તર :- - ૩૪ પ્રમાણે
પ્ર. ૪૦. બે દંડક પુરુષવેદ ઔદારિકમાં લાભે ? ઉત્તર ઃ૩૪ પ્રમાણે
બે દંડક સ્ત્રીવેદ ઔદારિકમાં લાભે ?
૩૪ પ્રમાણે
બે દંડક ગર્ભજમાં લાભે ?
ઉત્તર ઃ
૩૪ પ્રમાણે
બે દંડક સુપાત્રે દાન આપવાવાળામાં લાભે ?
પ્ર. ૪૧.
ઉત્તર ઃ
૩૪ પ્રમાણે
પ્ર. ૪૨. બે દંડક સંજ્ઞી ઔદારિકમાં લાભે ? ઉત્તર ઃ૩૪ પ્રમાણે
પ્ર. ૪૩.
બે દંડક વ્રતી ઔદારિકમાં લાભે ?
-
- ૩૪ પ્રમાણે
પ્ર. ૪૪. બે દંડક સાધુની આગતના સત્વમાં લાભે ?
ઉત્તર ઃ
પ્ર. ૪૫.
૧ પૃથ્વીકાયનો + ૧ અપકાયનો દંડક
બે દંડક - ઉર્ધ્વલોકના મનજોગીમાં લાભે ?
ઉત્તર :
૧ તિર્યંચ પંચેન્દ્રિય + ૧ વૈમાનિકનો દંડક પ્ર. ૪૬. બે દંડક - ઉર્ધ્વલોકના મિશ્રદષ્ટિમાં લાભે ? ઉત્તર ઃ૪૫ પ્રમાણે
પ્ર. ૪૭. બે દંડક ઉર્ધ્વલોકના પુરુષવેદમાં લાભે ? ઉત્તર :૪૫ પ્રમાણે
૧૭
:૨:
:૨:
:૨:
:૨:
:૨:
:2:
:૨:
:૨:
:૨:
:૨:
:૨:
:૨:
:૨: