________________
૧૬
નિતનિત પ્રશ્નોત્તરી આગમ શાન ગંગોત્રી વિભાગ-૧ પ્ર. ૨૩. બે દંડક બે લાખ જીવાજોનીવાળા એકાંત અચક્ષુદર્શનમાં
લાભ ? ઉત્તર :- ૧૮ પ્રમાણે પ્ર. ૨૪. બે દંડક - સમકિતી એકાંત અચક્ષુદર્શનમાં લાભ? ઉત્તર :- ૧૮ પ્રમાણે પ્ર. ૨૫. બે દંડક સંજ્ઞી ઔદારિકમાં લાભ ? ઉત્તર :- ૧ તિર્યંચ પંચેન્દ્રિય + ૧ મનુષ્યનો દંડક પ્ર. ૨૬. બે દંડક અવધિદર્શની ઔદારિકમાં લાભ? ઉત્તર :- ૨૫ પ્રમાણે પ્ર. ૨૭. બે દંડક - તીર્થંકરની આગતમાં લાભે ? ઉત્તર :- ૧ નારકીનો + ૧ વૈમાનિકનો દંડક પ્ર. ૨૮. બે દંડક ચક્ષુદર્શની તિર્યંચમાં લાભ ? ઉત્તર :- ૧ ચૌરેન્દ્રિય + ૧ તિર્યંચ પંચેન્દ્રિયનો દંડક પ્ર. ૨૯. બે દંડક ધ્રાણેન્દ્રિય એકાંત અસંજ્ઞીમાં લાભ? ઉત્તર :૧ તે ઇન્દ્રિય + ૧ ચૌરેન્દ્રિયનો દંડક પ્ર. ૩૦. બે દંડક – એકાંત તેજુલેશીમાં લાભ? ઉત્તર :- ૧ જયોતિષી + ૧ વૈમાનિકનો દંડક પ્ર. ૩૧. બે દંડક - ૩૩ સાગરની સ્થિતિમાં લાભ? ઉત્તર :- ૧ નારકીનો + ૧ વૈમાનિકનો દંડક પ્ર. ૩૨. બે દંડક – તિષ્ણુલોકના દેવમાં લાભ ? ઉત્તર :- ૧ જ્યોતિષી + ૧ વૈમાનિકનો દંડક પ્ર. ૩૩. બે દંડક – તિર્જીલોકના એકાંત વૈક્રિય શરીરમાં લાભ ? ઉત્તર :- ૩૨ પ્રમાણે પ્ર. ૩૪. બે દંડક ત્રણ જ્ઞાનવાળા ઔદારિકમાં લાભ? ઉત્તર :- ૧ તિર્યંચ પંચેન્દ્રિય + ૧ મનુષ્યનો દંડક