________________
પ્રશ્ન પેપર નં. ૧૪
પ્ર. ૫૧. ચાર તીર્થની સંખ્યા એક સરખી ક્યારે હશે ?
પ્ર. ૫૨. મારે હવે એક જ ભવ બાકી છે ?
પ્ર. ૫૩. અમારી ઉત્કૃષ્ટ સ્થિતિ ૩ પલ્યની છે ?
પ્ર. ૫૪. વીર મટી કોણ વલ્લભ થાય ? પ્ર. ૫૫. વિહરમાન તીર્થંકરો જ્યાં વિચરે છે ?
પ્ર. ૫૬. અમારી દૃષ્ટિ કરી બદલાતી નથી ?
પ્ર. ૫૭. અમે રાણી વગરના રાજા છીએ ?
પ્ર. ૫૮. જીવના નોકર કેટલા ને કયા ?
પ્ર. ૫૯. અમને બધી વેરાયટી ફ્રીમાં મળે છે ?
પ્ર. ૬૦. તત્ત્વજ્ઞાનનું કેન્દ્ર કયું ?
પ્ર. ૬૧. ભ. નેમનાથની કેટલી પેઢી મોક્ષમાં ગઈ ?
પ્ર. ૬૨. હાથી નીકળી ગયું ને પૂછડું રહી ગયું તેમના શિષ્યો કેટલા ?
પ્ર. ૬૫. બે માસનો ઉત્કૃષ્ટ વિરહ ક્યારે પડે ? પ્ર. ૬૬. શ્રેણિકના પુત્ર મહાદુમસેન હાલ ક્યાં છે ?
૩૭૫
૫૧. પાંચમા આરાના
છેડે
૫૨. પાંચમા
પ્ર. ૬૭. તિર્યંચ ગતિમાં શેનો સમાવેશ થાય છે ? પ્ર. ૬૮. લવણ સમુદ્રમાં માછલા કેટલા લાંબા હોય ?
અનુત્તરના
દેવો
૫૩. પાંચ દેવકુ, પાંચ ઉત્તરકુરુ
૫૪. પાંચ હેમવયાદિ
૫૫. પાંચ -
મહાવિદેહમાં
૫૬. પાંચ દેવકુ આદિ
૫૭. પાંચ અનુત્તરના
દેવો
૫૮. પાંચ દ્રવ્યો
૫૯. પાંચ હિરવાસ
આદિ
પ્ર. ૬૩. નંદીસૂત્રનાં શેનો અધિકાર છે ?
૬૩. પાંચ જ્ઞાનનો
પ્ર. ૬૪. બે પદવીના ધારક ભગવાનના ગણધરો કેટલા ? ૬૪. પાંત્રીસ
૬૦. પાંચ અનુત્તરનું
૬૧. પાંચ પેઢી
૬૨. પાંચસો
૬૫. પાંચમી નરકમાં
૬૬. પાંચમા
અનુત્તરમાં
૬૭. પાંચેય જાતિનો
૬૮. પાંચસો
જોજનના