________________
૩૬૪
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૨ પ્ર. ૩૪. પ્રતિક્રમણમાં વસ્તીનો પાઠ કયો?
૩૪. છઠ્ઠા ખામણા પ્ર. ૩૫. ચૌદ જોગ ક્યાં લાભે છે ?
૩૫. છટ્ટ ગુણઠાણે પ્ર. ૩૬. તિર્યંચમાં ત્રસના ભેદ કેટલા છે?
૩૬. છવ્વીસ પ્ર. ૩૭. કાપોતલેશી નારકીના ભેદ કેટલા?
૩૭. છ પ્ર. ૩૮, એકાંત પદ્મલેશીના ભેદ કેટલા?
૩૮. છવ્વીસ પ્ર. ૩૯. તિસ્તૃલોકમાં અમર દેવના ભેદ કેટલા? ૩૯. છત્રીસ પ્ર. ૪૦. અમર જુગલીયા કેટલા ?
૪૦. છીયાસી
પ્ર. ૪૧. નાગેશ્રી બ્રાહ્મણી મરીને ક્યાં ગઈ ?
૪૧. છઠ્ઠી નરકે પ્ર. ૪૨. ગુરુદેવશ્રી શું હોવી જરૂરી છે?
૪૨. છત્રછાયા પ્ર. ૪૩. પર અનાચરણમાંથી એક નામ ?
૪૩. છત્ર ધારણ
કરવું. પ્ર. ૪૪. વડી દીક્ષા વખતે અપાય છે?
૪૪. છેદોપ
સ્થાપનીય
ચારિત્ર પ્ર. ૪૫. ચૌરેન્દ્રિયનું ઉત્કૃષ્ટ આયુષ્ટ કેટલું?
૪૫. છ માસનું પ્ર. ૪૬. એક અવસર્પિણીના આરા હોય છે ?
૪૬. છ આરા પ્ર. ૪૭. ભરત ચક્રવર્તિ સિંહાસને બેસતી વખતે રાખતાં? ૪૭. છડીદાર પ્ર. ૪૮. સાધુસંતો જેની રક્ષા કરે છે?
૪૮. છ કાટા જીવોની પ્ર. ૪૯. ત્રીજે ગુણઠાણે જીવાજોની કેટલી ?
૪૯. છવ્વીસ લાખ પ્ર. ૫૦. વિધાતા હંમેશા કેટલા લેખ લખે છે?
૫૦. છ પ્ર. ૫૧.૫૦ હજાર કેવલજ્ઞાની શિષ્યોના ગુરુ ગૌતમસ્વામી ૫૧. છદ્મસ્થ
કેવા હતા? પ્ર. પ૨. શ્રી પદ્મપ્રભુને કેવલજ્ઞાનનું વૃક્ષ કયું? પર. છત્રાલવૃક્ષ પ્ર. પ૩. ગુરુ કે વડાની પાસે પોતાની વસ્તુની ૫૩. છંદણા
આમંત્રણા કરવી તે કઈ સમાચારી છે? પ્ર. ૫૪. મનુષ્યગતિ વર્જીને ત્રણ ગતિ ક્યાં લાણે? ૫૪. છઘ0 એકાંત પ્ર. ૫૫. ભ. મહાવીર પાસે ઉદાયન રાજાએ દીક્ષા લીધી ૫૫. છેલ્લા રાજર્ષિ
તે કોણ હતા?