________________
પ્રશ્ન પેપર નં. ૧૨ જૈન શાસનના સિતારા પ. પૂ. આ. ગુરુદેવશ્રી છોટાલાલજી સ્વામીની તૃતીય પુણ્યતિથિના અમી ઉપલક્ષમાં સાહિત્યરત્ન બા. છ. પૂ. નીતાબાઈ
મ. સ. દ્વારા પ્રયોજિત અખિલ ભારતીય “છ”ની શત પ્રશ્નોત્તરી સ્પર્ધા માર્કસ-૧૦૦
સ્થળ - જોરાવરનગર સૂચનઃ દરેક પ્રશ્નોના ઉત્તરો “છ”થી જ શરૂ કરવા.
પ્રશ્નો
ઉત્તરો
પ્ર. ૧. કચ્છ આઠ કોટી મોટી પક્ષના એક આચાર્યનું નામ?
૧. છોટાલાલજી પ્ર. ૨. જેમણે ભ. નેમિનાથ પાસે દીક્ષા લીધી હતી ? ૨. છ સહોદર
ભાઈઓએ પ્ર. ૩. ઉત્તરાધ્યયન સૂત્રના અધ્યયનો છે?
૩. છત્રીસ પ્ર. ૪. ઉર્ધ્વલોકમાં તિર્યંચના ભેદ છે?
૪. છેતાલીસ પ્ર. ૫. દિકુમારીની સંખ્યા છે?
૫. છપ્પન પ્ર. ૬. વૈમાનિક દેવના કુલ ભેદ છે?
૬. ઉતર પ્ર. ૭. એક લેશી દેવતાના ભેદ છે?
૭. છન્ન પ્ર. ૮. આઠમા દેવલોકની વિમાન સંખ્યા કેટલી? ૮. છ હજાર પ્ર. ૯. ભગવાનને મસ્તકે ઉપરાઉપરી રહે છે? ૯. છત્ર ત્રય પ્ર. ૧૦. માતા જીજાબાઈનાં પુત્રનું નામ શું?
૧૦. છત્રપતિ
શિવાજી પ્ર. ૧૧. ધન્ના અણગારે કરેલ ?
૧૧. છટ્ટના પારણે
છટ્ટ પ્ર. ૧૨. ખંધક મુનિના આત્માને પૂર્વ પૂર્વમાં કોડીંબડાની ૧૨. છાલ
શું ઉતારી હતી?