________________
૩૬૧
૮૫. જર્મની
પ્રશ્ન પેપર નં. ૧૧ પ્ર. ૮૫. કયા દેશમાં નૂતન વર્ષને ગ્લચકલીચ ન્યુ જાહેર ' કહે છે. પ્ર. ૮૬. બે ભાઈ જોડ લે, બંને ચડ્યા કોડ લે;
એકને મારી લાત, બીજાની ઉતારી ઘાત પ્ર. ૮૭. સરઘસ કે વરઘોડા જોવાથી કઈ ક્રિયા લાગે ? પ્ર. ૮૮. ૬૪ ઇન્દ્રોમાં એક ઈન્દ્ર? પ્ર. ૮૯. ૨૦ અબજની સંખ્યા કોની ? પ્ર. ૯૦. બે ક્રોડની સંખ્યા કોની હોય ? પ્ર. ૯૧. સતીની રક્ષા માટે જાન ગુમાવનાર પક્ષી કયું? પ્ર. ૯૨. સામાયિક ક્યાં સુધીની હોય?
૮૬, જીનપાલિત
જનરક્ષિત ૮૭. જીવ દિઢીયા ૮૮. જલકાંત ૮૯. જઘન્ય સાધુની ૯૦. જઘન્ય કેવળીની ૯૧. જટાયુ પક્ષી ૯૨. જઘન્ય બે ઘડીને
ઉત્કૃષ્ટ -
જાયજીવની ૯૩. જીવાજોની ૯૪. જર. જમીનને
જોરૂ ૯૫. જુઠલ શ્રાવક
પ્ર. ૯૩. ઉત્પત્તિ સ્થાનને કહેવાય છે? પ્ર. ૯૪. કજીયાના છોરૂ કેટલાને કયા કયા?
પ્ર. ૯૫. ૫૦૦ વર્ષની આયુષ્યવાળા કયા શ્રાવકને ૩૨
પત્નીઓ હતી ? પ્ર. ૯૬. ભ. ઋષભદેવ બીજા ભવે કોણ હતા ? પ્ર. ૯૭. ઉપાધ્યાયની ૧૬ ઉપમાંમાંથી
એકનું નામ ? પ્ર. ૯૮. ૧૭ર ભેદ કોના છે ? પ્ર. ૯૯. ચેડા મહારાજની એક પુત્રીનું નામ ? પ્ર. ૧૦૦. જન્મ મરણની જેલને દૂર કરી મુક્તિ મહેલ
અપાવનાર કોણ ?
૯૬. જુગલીયા ૯૭. જંબુસુદર્શન
વૃક્ષની ૯૮. જુગલીયાના ૯૯, જયેષ્ઠા ૧૦૦. જીનેશ્વરની
વાણી