________________
૧૨
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૧ પ્ર. ૧૦૮. એક દંડક અણાહારકમાં લાભ? ઉત્તર :- મનુષ્યનો દંડક
:૧: પ્ર. ૧૦૯. એક દંડક - નારકીની ગતના એકાંત છદ્મસ્થમાં લાભ? ઉત્તર :- તિર્યંચ પંચેન્દ્રિયનો દંડક પ્ર. ૧૧૦. એક દંડક વજઋષભનારાચ સંઘયણી એકાંત છત્રસ્થમાં લાભ ? ઉત્તર :- તિર્યંચ પંચેન્દ્રિયનો દંડક
:૧: પ્ર. ૧૧૧. એક દંડક નારકીના આગતના એકાંત છદ્મસ્થમાં લાભ ? ઉત્તર :- તિર્યંચ પંચેન્દ્રિયનો દંડક પ્ર. ૧૧૨. એક દંડક – દેવની આગતના એકાંત છદ્મસ્થમાં લાભ ? ઉત્તર :- તિર્યંચ પંચેન્દ્રિયનો દંડક પ્ર. ૧૧૩. એક દંડક – દેવની ગતિના પંચેન્દ્રિય કેવલીમાં લાભ? ઉત્તર :- મનુષ્યનો દંડક પ્ર. ૧૧૪. એક દંડક - દેવની ગતિના પંચેન્દ્રિય એકાંત છદ્મસ્થમાં લાભ? ઉત્તર :- તિર્યંચ પંચેન્દ્રિયનો દંડક
:૧: પ્ર. ૧૧૫. એક દંડક સમચોરસ સંઠાણી ઔદારિકનાં એકાંત છદ્મસ્થમાં લાભ? ઉત્તર :- તિર્યંચ પંચેન્દ્રિયનો દંડક પ્ર. ૧૧૬. એક દંડક – એકાંત નપુંસક અમરમાં લાભ ? ઉત્તર :- નારકનો દંડક પ્ર. ૧૧૭. એક દંડક ઉર્ધ્વલોકના અમરમાં લાભે ? ઉત્તર :- વૈમાનિકનો દંડક પ્ર. ૧૧૮. એક દંડક ઉર્ધ્વલોકનાં વ્રતીમાં લાભ? ઉત્તર :- તિર્યંચ પંચેન્દ્રિયનો દંડક પ્ર. ૧૧૯. એક દંડક તીર્થંકરની આગતના સ્ત્રીવેદમાં લાભ? ઉત્તર :- વૈમાનિકનો દંડક પ્ર. ૧૨૦. એક દંડક ચક્રવર્તિની આગતના નપુંસકવેદમાં લાભ ?