________________
:
9
:૧:
:૧:
૧ દંડક ક્યાં ક્યાં લાભ? પ્ર. ૯૫. એક દંડક – સાતમી નરકની ગતમાં લાભ ? ઉત્તર :- તિર્યંચ પંચેન્દ્રિયનો દંડક પ્ર. ૯૬. એક દંડક – મનજોગી એકાંત નપુંસકમાં લાભ ? ઉત્તર :- નારકીનો દંડક પ્ર. ૯૭. એક દંડક – મિશ્રદષ્ટિ એકાંત નપુંસકમાં લાભ ? ઉત્તર :- નારકીનો દંડક પ્ર. ૯૮. એક દંડક ક્રિયાવાદી સમોસરણનાં એકાંત નપુંસકમાં લાભ ? ઉત્તર :- નારકીનો દંડક
:૧: પ્ર. ૯૯. એક દંડક ૪ લાખ જીવાજોનીવાળા એકાંત નપુંસકમાં લાભ? ઉત્તર :- નારકીનો દંડક
.:૧: પ્ર. ૧OO. એક દંડક અવધિજ્ઞાની એકાંત નપુંસકમાં લાભ ? ઉત્તર :- નારકીનો દંડક પ્ર. ૧૦૧. એક દંડક અવધિદર્શની એકાંત નપુંસકમાં લાભ ઉત્તર :- નારકીનો દંડક પ્ર. ૧૦૨. એક દંડક વિભંગજ્ઞાની એકાંત નપુંસકમાં લાભ? ઉત્તર :- નારકીનો દંડક પ્ર. ૧૦૩. એક દંડક ૯ ઉપયોગવાળા એકાંત નપુંસકમાં લાભ ? ઉત્તર :- નારકીનો દંડક પ્ર. ૧૦૪. એક દંડક ૧૦ પ્રાણધારી એકાંત નપુંસકમાં લાભ ? ઉત્તર :- નારકીનો દંડક પ્ર. ૧૦૫. એક દંડક છ પર્યાપ્તિવાળા એકાંત નપુંસકમાં લાભ ? ઉત્તર :- નારકીનો દંડક પ્ર. ૧૦૬. એક દંડક સંજ્ઞી એકાંત નપુંસકમાં લાભ? ઉત્તર :- નારકીનો દંડક પ્ર. ૧૦૭. એક દંડક પંચેન્દ્રિય એકાંત નપુંસકમાં લાભ ? ઉત્તર :- નારકીનો દંડક
:૧:
:૧:
:૧:
:૧:
:૧:
:૧: