________________
૩૪૨
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૨ પ્ર. ૫૦. આખો દિવસ ચાલે છે છતાં પાસે નહિ ૫૦. રસના
તે શું? (૩) પ્ર. ૫૧.... સિપાઈ ઘરમૂખો ગુજરાતી? (૪) ૫૧. રણમુખો પ્ર. પર. ... કોઈ ન જાણે રોવરાવ્યું સહુ જાણે? (૩) પર. રમાડ્યું? પ્ર. પ૩.... રોટલો કુતરો લઈ ગયો. (ર)
પ૩. રવ્યો પ્ર. ૫૪. ... ગઢવી કયાં ગયા હતા તો કહે ઘેરના ૫૪. રળિયા
ઘેર. (૩) પ્ર. પ૫.... થઈને ભક્ષક થાય. (૩)
૫૫. રક્ષક પ્ર. પ૬. ... ને ગરજપુત. (૪)
પ૬. રજપુત પ્ર. પ૭. ... ને રેવતાં, હાથ વછૂટી જાય,
૫૭. રજપુતાં હજાર વરસ સેવીએ... પણ પોતાના
નવ થાય. (૪) પ્ર. ૫૮. ... ને ક્રોધ ઘણો (૪)
૫૮. રજપુત પ્ર. ૫૯. ભાઈ-બહેનના સ્નેહનું પ્રતીક (૫)
૫૯. રક્ષાબંધન પ્ર. ૬૦. મર્મનો પર્યાયવાચી શબ્દ કયો?
૬૦. રહસ્ય પ્ર. ૬૧. આવા આસક્તિ વગરના માણસો
૬૧. રત્નચંદ્રજી દરેક ધર્મસ્થાનમાં વસતા હોય એના પ્રત્યેક
સ્વામી યાત્રીનું હૈયું તીર્થ બની જાય
છે. એક વાક્યના લેખક કોણ ? પ્ર. ૬ર.દુવૃત્તિઓ જે જગવે જનોની, તે ખેલ માંડે લયનો ૬૨. રમણલાલ
ભરવો, ભર્યાતળાવો તણી પાળ ખોદી, રોકી નિલકંઠ શખ્યું છે એ જળધોધ કોણ? એ મુક્તકના લેખ
કોણ ?
પ્ર. ૬૩. એક તારક ત્રિપુટીનું નામ શું? (૪)
૬૩. રત્નત્રય પ્ર. ૬૪. અરણિક મુનિએ શું છોડીને અનશન કર્યું? ૬૪. રમત પ્ર. ૬૫. અમે બે અને અમારા બે કોણ?
૬૫. રમકવાસના
જુગલીયા પ્ર. ૬૬. અઢીદ્વિપની બહાર અસંખ્યાત વસ્તુઓ કઈ છે? ૬૬. રવિ