________________
૩૪૦
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૨ પ્ર. ૯. એક બાહ્યતાનું નામ શું? (૬)
૯. રસ પરિત્યાગ પ્ર. ૧૦. ધૃતરાષ્ટ્રના એક પુત્રનું નામ લખો. (૪) ૧૦. રણશ્રાંત પ્ર. ૧૧. એકાંત કાપોતલેશ્યા ક્યાં હોય? (૪) ૧૧. રત્નપ્રભા પ્ર. ૧૨. પુરુષની એક કળાનું નામ લખો. (૫) ૧૨. રત્નપરીક્ષા પ્ર. ૧૩. શ્રેણિક મહારાજની રાણીએ જે તપ કર્યું ૧૩. રત્નાવલી
હતું ? (૪) પ્ર. ૧૪. સાધુની એક ઉપમાનું નામ લખો. (૫) ૧૪. રવિ સમાન પ્ર. ૧૫. એક કઠણ પૃથ્વીનું નામ લખો. (૨)
૧૫. રત્ન પ્ર. ૧૬. ત્રસજીવની ઉત્પત્તિનું એક સ્થાન લખો. (૩) ૧૬. રસજ પ્ર. ૧૭. ભોંયરામાં કોણ ભૂલા પડ્યા?
૧૭. રહનેમિ પ્ર. ૧૮. ઉપદેશમાળાની ગાથાનો અર્થ પૂછી કોણ બોધ ૧૮. રણસિંહરાજા
પામ્યા? (૬) પ્ર. ૧૯. અણુવ્રતના એક અતિચારનું નામ લખો. (૫) ૧૯. રહસ્સાભકખાણે પ્ર. ૨૦. કમળાવતીએ શું જોઈને આત્મરાજ્ય લીધું? (૨) ૨૦. રજા પ્ર. ૨૧. ગુણવ્રતના એક અતિચારનું નામ લખો. (૫) ૨૧. રસવાણિજ્જ પ્ર. ૨૨. ૧૫મી વિજયનું નામ લખો. (૪)
૨૨. રમણિય પ્ર. ૨૩. જે ક્ષેત્રનાં પાંચ અમર રહે છે? (૨૫) ૨૩. રમકવાસ પ્ર. ૨૪. જેના કિરણો હજારા ગણાય છે? (૨) ૨૪. રવિ પ્ર. ૨૫. ગળે ગાંઠને પૂછઠે પીંડો (૫)
૨૫. રજોહરણ પ્ર. ૨૬. તીર્થકરની માતાને શું કહેવાય? (૪)
૨૬. રત્નકુક્ષી પ્ર. ૨૭. કેવળીની આગતમાં એકાંત નપુંસક કોણ ૨૭. રત્નપ્રભા આવે છે? (૪)
(નારકીના) પ્ર. ૨૮. અમે છ કદી મરતા નથી?
૨૮. રમકવાસ અને
રત્નપ્રભા =
અપર્યાપ્તા પ્ર. ૨૯. મહા મહિનામાં ૩૪ દાડીની શું હોય? (૩) ૨૯. રજની પ્ર. ૩૦. જેની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨ પલ્યની છે?
૩૦. રમકવાસના
જુગલીયા પ્ર. ૩૧. હું કષાયને ઉત્તેજિત કરું છું? (૨)
૩૧. રતિ