________________
૩૩૭
પ્રશ્ન પેપર નં. ૭ પ્ર. ૬૯. ભાદરવા સુદ ૪ને શું કહેવાય?
૬૯. દગડાચોથ પ્ર. ૭૦. સમુદ્રમાં ઉત્પન્ન થયેલ લક્ષ્મી?
૭૦. દધીજા પ્ર. ૭૧. એક મહાવિનયનું નામ લખો.
૭૧. દધિજાત પ્ર. ૭૨. વજ બનાવવા દેવોને પોતાના હાડકા આપનાર ૭૨. દધિચી | ઋષિ કયા? પ્ર. ૭૩. એક સરનેમનું નામ લખો.
૭૩. દવે. દફતરી પ્ર. ૭૪. એ રણવાદ્યનું નામ લખો.
૭૪. દમામા પ્ર. ૭૫. સસલાની દયા પાળનારે . વર્જીને ગુરને બધું જ ૭૫. દર્શનેન્દ્રિય સોંપ્યું?
| (આંખ) પ્ર. ૭૬. લખતાં લખતાં ... થાય
૭૬. દવાતી
(લહિયો) પ્ર. ૭૭. અંગુલીમાલ પહેલા કોણ હતો ?
૭૭. દસ્યુ લુંટારો) પ્ર. ૭૮. ચોવીસંસ્થાની ઉત્કૃષ્ટ આરાધના કોણે કરી? ૭૮. દશાનને પ્ર. ૭૯. મારી ભૂતમાં ગણતરી થાય છે?
૭૯. દર્ભ, દમનક પ્ર. ૮૦. વિશ્વામિત્રના શિષ્ય કોણ હતા ?
20. દશરથ નંદન પ્ર. ૮૧. દુઃશલ્યા એ જયદ્રથની શું થાય ?
૮૧. દયિતા પ્ર. ૮૨. શ્રાવકની એક પડિમા લખો.
૮૨. દર્શન પડિયા પ્ર. ૮૩. ઘડીનો આરંભ ક્યાંથી થાય છે ?
૮૩. દક્ષિાનયનથી પ્ર. ૮૪. ગગનવલ્લભ એ ક્યાંનું મુખ્ય નગર છે? ૮૪. દક્ષિણ શ્રેણીનું પ્ર. ૮૫. શબ્દ સાંભળી બુઝયા કોણ?
૮૫. દશાર્ણનાથ પ્ર. ૮૬. એક દિવસને એક રાત કમસે કમ જેની વાત? ૮૬. દશમું વ્રત પ્ર. ૮૭. અનાદૂત યક્ષે સાધનામાં કોને ઉપસર્ગ આપ્યો? ૮૭. દશાનનને પ્ર. ૮૮. આચાર્યની સંપદાનું વર્ણન શેમાં આવે છે? - ૮૮. દશાશ્રુત સ્કંધમાં પ્ર. ૮૯. મયના જમાઈનું નામ શું?
૮૯. દશાનન પ્ર. ૯૦. કેસરદેવે કોના ઉપર છ કોટી સુવર્ણની વૃષ્ટી
૯૦. દશાનન પ્ર. ૯૧. મારી માતાના જન્મ સમયે ૬૪ ઇન્દ્રો હાજર ૯૧. દશાર્ણનાથ
હતા ?
કરી?