________________
:૧:
:૧:
•9:
:૧:
:૧:
:૧:
૧ દંડક ક્યાં ક્યાં લાભ? પ્ર. ૭૧. એક દંડક - વૈક્રિય સમુદ્યાત એકેન્દ્રિયમાં લાભ ? ઉત્તર :- વાઉકાયનો દંડક પ્ર. ૭૨. એક દંડક – વજઋષભ નારા સંઘયણી તિર્યંચમાં લાભ? ઉત્તર :- તિર્યંચ પંચેન્દ્રિયનો દંડક પ્ર. ૭૩. એક દંડક – બાર ઉપયોગમાં લાભ? ઉત્તર :- મનુષ્યનો દંડક પ્ર. ૭૪. એક દંડક અસંઘયણી એકાંત નપુંસકમાં લાભ? ઉત્તર :- નારકીનો દંડક પ્ર. ૭૫. એક દંડક છ પર્યાપ્તિવાળા તિર્યંચમાં લાભ ? ઉત્તર :- તિર્યંચ પંચેન્દ્રિયનો દંડક પ્ર. ૭૬. એક દંડક – ભૂતમાં લાભે? ઉત્તર :- વનસ્પતિકાયનો દંડક પ્ર. ૭૭. એક દંડક – ઉત્કૃષ્ટ ૧ હજાર જોજનની
અવગાહનાવાળા એકેન્દ્રિયમાં લાભે ? ઉત્તર :- વનસ્પતિકાયનો દંડક પ્ર. ૭૮. એક દંડક એકાંત સમકિતીમાં લાભ? ઉત્તર :- વૈમાનિકનો દંડક (સર્વાર્થ સિદ્ધના દેવ આશ્રી) પ્ર. ૭૯. એક દંડક નિશ્ચય એકાવતારીમાં લાભ? ઉત્તર :- વૈમાનિકનો દંડક (ઉપર પ્રમાણે) પ્ર. ૮૦. એક દંડક – એક ઉષ્ણયોનીમાં લાભ? ઉત્તર :- તેઉકાયનો દંડક પ્ર. ૮૧. એક દંડક – ૨૫ લાખ કુલકોડીમાં લાભ ? ઉત્તર :- નારકીનો દંડક પ્ર. ૮૨. એક દંડક - ૨૮ લાખ કુલકોડીમાં લાભ ? ઉત્તર :- વનસ્પતિકાયનો દંડક
:૧:
:૧ :
:૧:
:૧:
:૧:
:૧: