________________
નિતનિત પ્રશ્નોત્તરી આગમ શાન ગંગોત્રી વિભાગ-૧ પ્ર. ૫૮. એક દંડક - કેવલ સમુદ્ધાતમાં લાભ? ઉત્તર :- મનુષ્યનો દંડક પ્ર. ૫૯. એક દંડક – શ્રોતેન્દ્રિય તિર્યંચમાં લાભ ? ઉત્તર :- તિર્યંચ પંચેન્દ્રિયનો દંડક પ્ર. ૬૦. એક દંડક – એકાંત અચક્ષુદર્શની ચાર શરીરીમાં લાભ? ઉત્તર :- વાઉકાયનો દંડક પ્ર. ૬૧. એક દંડક તિર્જીલોકના એક લેશી દેવમાં લાભ? ઉત્તર :- જ્યોતિષીનો દંડક પ્ર. ૬૨. એક દંડક સંજ્ઞી તિર્યંચમાં લાભ? ઉત્તર :- તિર્યંચ પંચેન્દ્રિયનો દંડક પ્ર. ૬૩. એક દંડક - પુરુષવેદી તિર્યંચમાં લાભ? ઉત્તર :- તિર્યંચ પંચેન્દ્રિયનો દંડક પ્ર. ૬૪. એક દંડક - સ્ત્રીવેદી તિર્યંચમાં લાભ? ઉત્તર :- તિર્યંચ પંચેન્દ્રિયનો દંડક પ્ર. ૬૫. એક દંડક - ત્રણ વેદી તિર્યંચમાં લાભે ? ઉત્તર :- તિર્યંચ પંચેન્દ્રિયનો દંડક પ્ર. ૬૬. એક દંડક – જુગલીયા તિર્યંચમાં લાભ? ઉત્તર :- તિર્યંચ પંચેન્દ્રિયનો દંડક પ્ર. ૬૭. એક દંડક – વતી તિર્યંચમાં લાભ? ઉત્તર :- તિર્યંચ પંચેન્દ્રિયનો દંડક પ્ર. ૬૮. એક દંડક - કેવલીની આગતના પંચે. એકાંત નપુંસકમાં લાભ? ઉત્તર :- નારકીનો દંડક પ્ર. ૬૯. એક દંડક અઘોલોકના એક લેશીમાં લાભ? ઉત્તર :- નારકીનો દંડક પ્ર. ૭૦. એક દંડક એકાંત અસંશી ચક્ષુદર્શનીમાં લાભ? ઉત્તર :- ચૌરેન્દ્રિયનો દંડક