________________
પ્રશ્ન પેપર નં. ૧
પ.પૂ.નીતાબાઈ મ.સા. દ્વારા પ્રયોજિત પ. પૂ. આચાર્ય ગુરુદેવશ્રી નાગચંદ્રજી સ્વામીની સંયમ શતાબ્દિ મહોત્સવ પ્રસંગે ચિત્રોડમાં કરાવેલી ન થી શરૂ
થતાં શબ્દોથી ઉત્તર લખવા અખિલ ભારતીય શત “પ્રશ્નોત્તરી સ્પર્ધા માર્કસ-૧૦૦
પ્રશ્નો
ઉત્તરો પ્ર. ૧. આ અવસર્પિણીકાળના એક બળદેવનું નામ શું? ૧. નંદન પ્ર. ૨. વાસુદેવ એ બળદેવનાં થાય છે?
૨. નાના ભાઈ પ્ર. ૩. કૃષ્ણ વાસુદેવ કોના વખતમાં થયા?
૩. નેમનાથના
સમયે પ્ર. ૪. આ અવસર્પિણી કાળના પ્રતિવાસુદેવનું નામ શું? ૪. નિશુંભ પ્ર. ૫. કરેલા ધર્મકાર્યનું ફળ માંગી લેવું તે શું છે? ૫. નિયાણું પ્ર. ૬. શિક્ષાવ્રતમાં મારો નંબર છે?
૬. નવમું વ્રત પ્ર. ૭. અભવી જીવ દેવલોકમાં ક્યાં સુધી જાય? ૭. નવ રૈવેયક પ્ર. ૮. સાત વર્ષધર પર્વતોમાં મારો નંબર છે?
૮. નિલવંત પ્ર. ૯. અષ્ટ મંગલમાં મારો નંબર છે?
૯. નંદાવર્ત
સાથીયો પ્ર. ૧૦. મહાવિદેહની ઉત્તર દિશામાં પર્વત છું? ૧૦. નિલવંત પ્ર. ૧૧. સમકિતી ૭ સ્થળે આયુષ્યનો બંધ ન . પાડે તેમાંનો હું એક બોલ છું?
૧૧. નરક પ્ર. ૧૨. પાર્શ્વનાથે બળતા બચાવયા ?
૧૨. નાગને પ્ર. ૧૩. જ્ઞાનરૂપી ૩, અજ્ઞાન રૂપી તણખો ?
૧૩. નંદ મણીયાર પ્ર. ૧૪. શ્રાવકપણું એક ભવમાં મનથી કેટલીવાર આવે ? ૧૪. નવ હજાર
વાર પ્ર. ૧૫. સાધુપણું એક ભવમાં મનથી કેટલીવાર આવે? ૧૫. નવ સો વાર