________________
જૈન શાસનના ઝળહળતા સિતારા, પ.પૂ. આચાર્ય ગુરુદેવશ્રી છોટાલાલજી સ્વામી
આપના અસ્તિત્વમાં અને વ્યક્તિત્વમાં હતી આગમની અમીરાત વાક્યર્થતા સિંહ સમી, પંડિતરત્નાથી આપ છો વિખ્યાત જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને પ્રભાવથી પાડી અનોખી ભાત, ગુરુદેવનાં મન, વાણી, અને આચારમાં હતી અષ્ટપ્રવચન માત.
લી. આપની કૃપાકાંક્ષી શિષ્યા
સાધ્વી નીતા આર્યા. ગર