SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ પારસીઓનુ` તી ક્ષેત્ર : ગુજરાતમાં પારસીઓનું નોંધપાત્ર તીથૅધામ ઉદવાડા છે. તે દક્ષિણ ગુજરાતમાં વલસાડ પાસે આવેલુ છે. ઈરાન છેાડી પારસીએ પેાતાના ધર્મની રક્ષા માટે ભારતમાં આવ્યા ત્યારે પેાતાની સાથે પવિત્ર અગ્નિ લાવેલા. આ અગ્નિને ઉદવાડામાં સાચવવામાં આવેલ છે. અહીં પારસીએની અગિયારી આવેલી છે. પારસીઓને રહેવા-જમવા માટેની ઉત્તમ સગવડતા અહીં છે ભારતભરના પારસીએ અહીં દર્શનાર્થે આવે છે. સદગ્રંથા (૧) ફીરાઝ, કાવસજી દાવર (૨) દસ્તૂર રુસ્તમજી. તેહમલજી .મીસ્ત્રી (૩) પટેલ બહેનજી. બહેરામજી (૪) મિનાયેચર એ. દાદરવાલા (૫) પ્રા. ર્. છે. પરીખ અને ડૉ. હગ શાસ્ત્રી (સ) (૬) ૐા. હ. ગ’. શાસ્ત્રી ગુજરાતના ધમ સ`પ્રદાય (૭) Shahporji K. Hodiwala (૮) Samual Laing ઈરાનના ચિરાગ કિસ્સે સજાણુ પારસી ધ સ્થળે ઈરાન, બાઈબલ અને યીએ ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ, સ્ત્ર. ૩, મૈત્રકકાલ અને અનુમૈત્રક કાલ (૧) ગુજરાતના પ્રાચીન ઇતિહાસ (૨) ભારતીય અભિલેખ વિદ્યા Parsis in Ancient India A Modern Zoroastrain
SR No.023328
Book TitleGujaratna Dharm Sampraday
Original Sutra AuthorN/A
AuthorNavinchandra A Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1983
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy