________________
અષ્ટાલિકા વ્યાખ્યાન ધર્મની પ્રાપ્તિ કેટલી દુર્લભ છે, તે અહીં જણાશે. કેઈ જીવ ધર્મમાં જોડાય તે આપણા આત્માને સંતોષ થાય શિક્ષણના રાગવાળા નાના બચ્ચાને સાકરીઆ ચણું આપી ખેંચે છે. બારીસ્ટરપણું-ન્યાયાધીશપણું શિક્ષણમાં છે. માટે આ પગથિયા ઉપર ઊંચે ચઢાવવા. અહીં અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય ગીતાર્થપણું સારું એ ખરું. પણ બધાની સીડી સાધર્મિકપણામાં છે. અહીં ભરતચકિ, કુમારપાળ, પુણીયા શ્રાવક વગેરેના દૃષ્ટાંત પિતાની મેળે સમજી લેવા. પરસ્પર બામણુથી ફાયદે
પર્યુષણમાં ખામણાં કરવા જોઈએ, ચંડપ્રદ્યોતન રાજા, ચારધાડપાડુ, અધમવાસનાવાળે, એવા આક્ષેપવાળે છતાં, એને અંગે ઉદાયન રાજા વસ્તુને સાચા માલિક, જીતેલ, ન્યાયરસ્તા વાળો છતાં દુશ્મનને ખમાવે છે. કર્યું તે કર્મોદયથી, એમ ખમાવવું જોઈએ, માફી લેવી એ ફરજ નથી, આપવી એ ફરજ છે.” બેમાંથી એક ખમાવે બીજે ન ખમાવે તે પણ ખમાવનારનું “
તારા આરાધકપણું છે. આપણે આપણુ આત્માથી ખમાવવાનું ખામાવવાના પરિણામ થાય તે લાગેલાં કર્મને તોડી નાખે. “શ્વરવારી 2 પાંચમને દહાડે ચોથનો ગૂનો ન બેલાય. ફારગત થયા પછી દાવે ન કરાય, જૂનું ખાતું માંડી મળ્યું, ફારગતિની ફરીયાદી નહીં, માટે શાસ્ત્રકાર કહે છે કે ધર્માથી એ “૩ામનો મિત” સ્વયં શાંત થવું. કેટલીક વખત બીજાને શાંત થવાની ફરજ પડે છે. પ્રાચીન તીર્થો અંગે હિતશિક્ષા
કૌસરબીનગરી અલહાબાદ નજીક છે. અત્યારે નવાં મંદિરે કરવાં છે. ને જૂનાં વિચ્છેદ થાય છે તેનું ભાન નથી. નવાં કરે તેનો વિરોધ નથી કરતો, જ્યાં તીર્થકરના પાંચ પાંચ દસ દસ કલ્યાણક છે, ત્યાં મહિમા દૂર થતું જાય છે, ફરસના પણ ઉડી ગઈ છે, કોસંબી ક્યાં છે, તે જાણતા પણ નહીં હોય. શ્રાવસ્તિ, મિથિલાનગરી આપણી જિંદગીમાં વિચ્છેદ થયાં છે, તીર્થના વિચ્છેદો થાય છે, ભાગલપુરમાંથી પ્રભુજીનાં પગલાં હતાં તે ઉઠાવી આવ્યા, ફરસનાનું સ્થાન પણ ન રહ્યું. હવે સ્થાપના તરીકે સ્થાપના પણ ન રહી. કોસંબીમાં શ્રી પદ્મપ્રભુના