________________
અષ્ટહ્નિકા વ્યાખ્યાન
૫૧
ઉપર લાલ, જમણે પડખે પીળા, નીચે લીલા, ડાબે પડખે કાળા, ચાર ખૂણાના ચાર ધેાળા, ચાર દિશાએ ચાર રંગ પૂરવા પડશે જ. ચાર રંગ વિદિશાએ કેમ ન ગેાઠવવા ? દનાદે લાલ, લીલા, પીળા કેમ ન કરવા ? પહેલી સ્થાપના પરમેષ્ઠીની છે તે ગુણીની છે. સ્થાપનાએ ચાર ભાગ પાડો, પછી ગુણની સ્થાપના છે માટે એ રંગ પ્રથમ કરવેા પડે છે. સિદ્ધ–આચાર્યની વચમાં દશ ન પદ છે. જમીન નિર્વિકાર કરવી. આ ફ્ગેા ખરેખરા નથી. અRsિતાર્દિકના લાલ-લીલેા રંગ નથી. નવ વિભાગ કરવા માટે, ભિન્નતા માલમ પડે તે માટે રંગની કલ્પના છે. ધ્યાનની સુગમતા માટે રંગે છે, વાસ્તવિક નથી. એ શરીરના રંગે છે, દેય રાતા એમ કહેત તા પાંચે રંગ જિનેશ્વરમાં આવી જાય. કહેવાનુ તત્ત્વ એ કે નવપદની એાળીમાં નવ પદની આરાધના ક્રમસર છે. યંત્રમાં એકી સાથે આરાધના.
પ્રથમ દિવસે અરિહંત, બીજે દિવસે સિદ્ધ, અનુક્રમે અનુક્રમે આરાધન. યંત્રની આરાધનામાં અરિહંતનું ગણુણ્ ગા, પણ જન વખતે નવે પદની આરાધના છે. પદની જોડે યંત્રનુ' આરાધન છે. 'बाह्यतो यत्रस्वरूपं निर्धाय मनसा ललाटादिषु दशसु स्थानेषु यन्त्राकृति संस्थाप्य ध्यानं चिन्त्यं भावत : ।
બાહ્યથી યંત્રનું સ્વરૂપ મનમાં ચેાસ રાખીને લલાટ વગેરે સ્થાનકોએ એ જ યંત્રાના આકારને કલ્પવા, અને ભાવથી ધ્યાન કરવું, અમારિ પડહે.
સામાન્યથી અધી અડ્ડાઈમાં અમારે પડહાની ઉદ્ઘાષણા કરવી કે કરાવવી જાઈએ. અમારિ પડામાં ના કહેવી ન હેાય તે ઢોંગ કરવા બેસે, પૈસા દઈને બચાવવા તે મહાપાપ !” એમ કહી દે. ‘એને ગુજ્જુ સીવી રાખવું છે.’ બમણાં ઢોર લાવશે”, આવું આવું બેલે. જે જીવને અભયદાન આપીએ છીએ તેનું અભયદાનનું ફળ લેવાનુ` છે. બચાવશે તે અઢારપાપસ્થાનક સેવશે તેનું શું ? તેરાપંથ સરખા મેલે છે કે અચાવવા પણ નહી', કારણ કે ખચાવશે તે તેના પાપનુ અનુમાદન લાગશે. મેઘકુમારને પહેલા ભવની સ્થિતિ કહી, સસલાને મચાવવા પગ ઊંચા રાખ્યા, સસલાએ સર્વવિરતિ લીધી નથી, તે હાથીને પાપ લાગ્યું ને ? નરકે જવા જોઇએ ને ? મેઘકુમાર કેમ થયે ન મા
.