SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ પ મહિમા દરન લાગી, પણ જયણાને અંગે ચેમિાસામાં જાત્રા બ`ધ કરી છે. ધસમજવા વાળા હાય તેનાથી એક પગથિયુ. ગિરરાજનું ચામાસામાં ચઢાય નહીં. જેને `િષ્ટપણું હોય તેને માટે વાત છે. સ ંઘે દીર્ઘદૃષ્ટિથી આ કરેલું છે. આવા નિર્ણય હાય તેનાથી ગિરિરાજનું એક પગથિયું પણ ચઢાય નહિ. આજે આ ટેકરી પર ક્યા તેા કાલે બીજી ટેકરી પર જશે, બીજી ટૂંક ખંધાવી તે ત્યાં ગયા, તેમ કરતાં ઉપર ચાલ્યા જશે. બિલકુલ વરસાદ ન હેાય તે ચામાસામાં વિહાર કરશે કે ? કલ્પ કનું નામ ? મર્યાદા કાં હાય ? એક પગથિયું ચઢાય તે પાંચ કેમ નહિ ? લીલેાતરીમાં ઠલ્લે જઈએ છીએ તે સડકે વિહાર કેમ ન કરવા ? લ્લે જવુ તેમાં દોષ છે, પ્રમાદથી જઇએ છીએ. ટાળવાની બુદ્ધિ રાખવી જોઇએ, નહી’ જવાને ચાલુ રિવાજ છે. જવાનું કયાં શાસ્ત્રમાં છે? દીર્ઘદૃષ્ટિથી ઠરાવ છે. કૃષ્ણાદિક ચામાસામાં દરબાર બંધ રાખતા હતા તે પૂરાવા છે. અઠ્ઠઈ નિયત અનિયમિતપણાના હેતુ વિદ્યાધરા, મનુષ્યેા આરાધના પાતપેાતાના સ્થાનકામાં કરે છે. ત્રણ ચામાસી અને આ બે શાશ્વતી યાત્રા બતાવી. પ્રથમ અને છેલ્લા તીથંકરના શાસનમાં થયુ`ષણાકલ્પનું નિયમિતપણુ હતું તેથી ચાતુર્માસિક કલ્પનું નિયમિતપણું, પણ આસા ચૈત્ર એ પ્રતિક્રમણ માટે નથી, કિન્તુ નવપદેશની આરાધના માટે છે. નવપદ એટલે આખું શાસન, નવપદમાં દેવગુરુધમ આ ત્રણેની આરાધના માટે નવ દિવસેા છે. કોઈ પણ કાળે કાઇ પણ જીવ નવપદ આરાધ્યા વગર મેલ્લે જતા નથી. ૨૨ તીથંકરના શાસનમાં મહાવિદેહમાં બધામાં નવપદની આરાધના કર્યા વગર છૂટકા નથી. તેથી નવપદની એળીના દિવસે નિયમિત છે. જેમ એ અઠ્ઠાઇએ તેમ ત્રણ ચામાસીએ એક પર્યુષણાની અઠ્ઠાઇ—આમ છ અઠ્ઠાઈએ તે એકે એક શાસનમાં રહેવાવાળી છે, પણ વ્યક્તિગત કોઈ વ્યક્તિને સંબધ નથી, જિનેશ્વરના જન્મ-દીક્ષા-કેવલ નિર્વાણુ ઇત્યાદિકમાં જે અઠ્ઠાઇની આરધના કરાય છે તે વ્યક્તિગત હાવાથી અશાશ્વતી છે. આ તે ગ્રંથની વાત કરી, પણ સૂત્રમાં છે ? ઉ. જીવાભિગમસૂત્રમાં કહ્યું છે કે— 'तत्थ णं वहवे भवणवइ वाणवंत रजे इसवेमाणिआदेवा तीहि ऊम्मासिएहिं पज्जेासवणाये अ अठ्ठाहिआओ महामहिमाओ करें ति નંદીશ્વરદ્વીપમાં રતિકાર પ°તા છે ત્યાં ઘણા ભવનપતિ, વ્યતી,
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy