SearchBrowseAboutContactDonate
Page Preview
Page 575
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ પવ મહિમા દન નથી રહેતા. એ વચમાં મ્હાલશે. શુકલ ધ્યાનમાં ૩-૪ પાયારૂપ તપ નથી આવ્યે, ક્ષષકશ્રેણીની શરૂઆતના એ ધ્યાનરૂપ તપના જોરે અને અપૂર્ણાંકરણમાં એવી તાકાત છે કે જે નિકાચિત કર્મ હાય તેને આળીને ભસ્મ કરવાની તાકાત ધરાવે છે, મહાવીર ભગવંતે સાડાબાર વર્ષ સુધી અખંડ દર્શીન-જ્ઞાનચારિત્ર પાળ્યું તેમાં તેટલી તાકાત ન હતી, જેટલી અપૂર્વકરણ વિષે શુકલધ્યાનમાં એ તાકાત છે કે કોઈ પણ નિકાચિત કર્મ તપ તેડી શકે. શુકલધ્યાનની શ્રેણીના પ્રવેશ અપૂર્ણાંકરણમાં ચેાથેથી શ્રેણી માંડે છે, પણ ચારિત્રમેહની સાથે યુદ્ધ થાય તે અપૂર્વ કરણથી, મેહમહીપતિ સામે મોરચા શુકલધ્યાન રૂપી તપે માંડયા. સમ્યગ્દનાદેથી મેારચા નહિ મંડાય. મે!રચા માંડનાર સાથે મહદમાં ખીજા ભલે હૈ!. સભ્યજ્ઞાન ન હેાય તે અજ્ઞાની હાય, તેથી તે મરચા માંડવાના નથી. મારચાના મુખ્ય મુખત્યાર હેય તે। તપ. સમ્યગ્દર્શનાદિ એ ધ્યાનના પટાદારો, મુખ્ય જુમ્મેદાર નહિ. માહની સામે મેરચા માંડનાર તે તપ. મેારચા માંડવા પણ જીતના વાવટા ચઢાવતી વખતે સમ્યગ્દર્શનાર્દિની વાવટો ચઢાવવાની તાકાત નથી, એ તેા જોડે જાય. જો તેમ હાત તા તેરમે ગુણઠાણે પહેલે સમયે મેાક્ષ થાત. કેવલજ્ઞાન, ક્ષાવિક દર્શન, ચારિત્ર આવ્યા છતાં કિલ્લા પર વાવટા ચડાવવાની સ્વતંત્ર તાકાત તેમની નથી. શુકલધ્યાના ચેાથે પાયે સરદારી (સર કરી) લે તે વાવટો ચઢાવી શકે, કર્માંના સમરાંગણમાં મરચા માંડે વાવટા ચડાવી કે પશુ તપ. શુકલધ્યાન અને તપનુ` સ્વતંત્ર સામર્થ્ય, આદિમાં કે અંતમાં સમ્યગૢદનાદિની તાકાત નથી. ધ્યાન કે!નું નામ ? સમ્યગ્દન જ્ઞાન ચારિત્ર સહિતને ધ્યાન. એ પહેલામાં પહેલા પાયા લઈએ ત્યાં હેય, ઉપાદેય, ઉપેક્ષણીય સંબંધી જે આજ્ઞા તેના નિશ્ચય કરવા તે પહેલા પાયામાં છે. અહીં તપનું સ્વતંત્ર સામર્થ્ય કેટલું છે તે વિચારીએ છીએ. આથી તપ કેટલું જરૂરી, કેટલું અસાધારણ કામ કરે છે તે સમજી ગયા તેથી આઠ પદ માફક તપને એન્ડ્રુ સ્થાન નથી. હવે આ સ્વરૂપ બતાવ્યું. પણ ભેદ વગર સ્વરૂપ શું કરવાનું ? સ્વરૂપ પારખવા માટે, સ્વરૂપને નિર્ણય કરવા માટે વ્યકિત જાણવાની જરૂર પડે. આ તપ ખૂબીદાર છે.
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy