________________
શ્રી જ્ઞાનપદ વ્યાખ્યાન
૫૫
ભવિતવ્યતાની અનુકૂળતાએ વગર સમજણે પણ વસ્તુ મળે છે, દરેક ઉત્તમ ચીજ પહેલી મળે છે તે વગર સમજણે મળે છે. એકેન્દ્રિય માંથી એઈન્દ્રિયપણામાં આવ્યા, તે વગર સમજણે કે સમજણુમાં ? તમે અહી આવ્યા પછી મનુષ્યત્વ, કુળ, જાતિ પિછાણી કે પિછાણીને આવ્યા ? સમજણુ વગર અહીં આવ્યા તે। મળેલુ નકામુ, માટે બધુ છાડી દો! કહા સારી ચીજ અજાણતાં મળી જાય તે સમજ્યા પછી અક્કલવાન આદમી છેડવા ન કહે.
પ્રથમ દેવગુરૂની જોગવાઇ ભવિતવ્યતાથી મળે.
પ્રથમ દેવ, ગુરુ, ધર્મોની જોગવાઈ ભવિતવ્યતાના યાગે જ મળે છે. ધના સાવાડ વેપાર માટે સાથ લઈને જાય છે. શ્રી ધર્મ ઘાષસૂરિજી સાથમાં સાથે આવશે, જ ગલમાં ચામાસામાં હેરાન થશે, કાળનિવેદક આમ અન્યાક્તિ મેલશે, આચાય ધમે પદ્દેશ કરશે ને ધનાજી તી કર થશે, તેમાંનું અત્યારે કશુ નથી, ભવિતવ્યતાએ પહેલા ઉત્તમ સમૈગ મેળવી દીધા. એક ાકરાને રમવા જવાનું મન થયું, ને એક કરાને ઉપાશ્રયે આવવાનું મન થયું. તેની ભવિતવ્યતા પાકી એટલે ઉપાશ્રયે આવવાનું મન થયું, દેવાદિની જોગવાઈ મળવી તે પ્રથમ ભવિતવ્યતાથી છે. વિચાર ને પ્રયત્નપૂર્વક મળનારી ચીજ હેત તે દશષ્ટાંત દુર્લભ ન કહેત.
પહેલીવડેલી સુ ંદર સામગ્રી સાંપડે તે ભવિતવ્યતાને ચેાગે. હાથીએ શ્રેણીકરાજાના પુત્ર થઉં એ ધારણા કરી ન હતી, પ્રાણીની દયાથી મનુષ્યપણુ પામ્યા. કામ નિર્જરા હતી, મરતી વખતે ક્ષુધાતૃષા ભગવી અકામ નિરાથી દેવલેાકમાં જવા જોઈએ, છતાં મનુષ્ય થયું. કુદરત પ્રથમ જન્મતાંની સાથે દૂધ મેળવી દે છે. પછી તે એમ ધારે કે હવે મારે રળવાની જરૂર નથી, એ ભરાસે જિંદગી ન રહેવાય. પ્રથમ દેવગુરુ આદિકના ચેાગ ભવિતવ્યતા કરી દે, પણ તે ચેાગ મળ્યા પછી ભવિતવ્યતા ઉપર આધાર રાખી એસી ન રહેવાય, મેટા થયા પછી માતાના દૂધ પર આધાર ન રખાય.
પ્રથમ પ્રાપ્તિ ભવિતવ્યતાથી પછી ઉદ્યમની આવશ્યકતા. ભવિતવ્યતાથી પહેલી પ્રાપ્તિ થાય. પછીની પ્રાપ્તિ ઉદ્યમથી હાય.