________________
२२
પ મહિમા દન
આપણને સિદ્ધના ઉપાય બતાવે તેથી છે. આંધળાને મશાલ મળે ત્યાં વળે શું? તેને દેખવામાં ઉપયોગ ન થાય, તેમ સિદ્ધપણાની ઇચ્છાવાળા પ્રયત્ન કરવાવાળા કહીએ તો અરિહંત મહારાજા રૂપી મશાલ ધરવાવાળા આપણા ઉપકારી ગણાય.
અરિહંત મહારાજા મૂળ મિલકત નહિ, મૂળમાલ નહિ પણ તે તે દલાલ છે, માલમાં કિમંત નહિ તે દલાલને કિ ંમત ક્યાંથી ? રડું તપણાની કિંમત એ તે સિદ્ધની દલાલી છે. મૂળ વસ્તુની માંઘવારી ન હાય તો દલાલની મેાંઘવારી ન હેાય. અરિડુ ત ભગવાનના આદર કરતાં સે કડા ગણા આદર સિદ્ધ ભગવ ́ત ઉપર હાવા જોઈએ. દેશમાં આગેવાન નેતા પાકયા, પ્રજાને સ્વતંત્ર થવા માટે ભાષણા આપ્યાં, પણ સ્વતંત્રતા અ'સવિત લાગે તેા આગેવાનને ઉપદેશ-પ્રયત્ન તે અગવડના ડુંગરા ઊભા કરનારા થાય. અરિહંત મહારાજાએ કથી સ્વતંત્ર થવા માટે ઉપદેશ આપ્યા, ઉશ્કેર્યાં છતાં તે થઈ શકે તેવુ ન હેાય, થતું ન હાય તે। અરિહંત મહારાજા અથડામણમાં નાખનારા ગણાય. અણીયાલીને બદલે પયાલી ગામ ગયા જેવું ન કરો.
સિદ્ધિસ્થાન અને સિદ્ધા ન હેાય તે અરિહંત મહારાજા અથડામણમાં નાખનાર ગણાય, પણ અરિહંત ઉપકારી ગણાય, કારણ કે તે સિદ્ધિ લભ્ય—શકય વસ્તુ છે. તપ, જપ, સમાધિ બધાના ઈંડા મેાક્ષમાં છે, પરિણામની સુંદરતા ન હાય તેા પ્રયત્ન નકામે ગણાય. માક્ષ જેવું સુંદર પરિણામ-લક્ષ્ય ન ધરાય તો અરિહંતના ઉપદેશથી થતા પ્રયત્નની કોડીની પણ કિ ંમત ન ગણાય, સિદ્ધપદની પ્રાપ્તિ લક્ષ્યપરિણામને આભારી છે.
અરિહંત મહારાજાએ પેાતે એ ધ્યેય-સાધ્ય રાખ્યું, ને ખીજાને જણાવ્યું, ને તેની સિદ્ધિ કરવા માટે આપણને પ્રયત્ન કરવા ઉપદેશ આપ્યા. જેમ અણીયાલી ગામને ખલે ‘પણયાલી આવ્યું ?” એમ પૂછવા લાગ્યા. આખા દહાડા ફરીને પૂછીને ટાંટીયા ઘસાઈ ગયા. ચાલવા પૂછવામાં ખામી ન રાખી, તેમ કાયાદિ ત્રણે વ્યાપાર ખરાખર કર્યાં, પણ સાધ્ય પહોંચડાવાનું ખરાબર યાદ ન હોવાથી મહેનત નકામી ગઇ.