________________
અક્ષયતૃતીયા પવ માહાત્મ્ય
૯. શુદ્ધ-દેય-વસ્તુનેા તીથ 'કર મહારાજ જેવા શુદ્ધતમ પાત્રમાં શ્રેયાંસકુમાર સરખા શુદ્ધ ભાવવાળાને હાથે દાન થવાને દિવસ તે અક્ષય તૃતીયા.
૧૯૩
૧૦. અક્ષય ફળને દેનાર એવા સુપાત્ર-દાનને પ્રવર્તાવનાર દિવસ તે અક્ષય તૃતીયા.
૧૧. સુર, અસુર, દાનવ અને નરેન્દ્રોને પણ પહેલવહેલા આનદિત કરનારા દિવસ તે અક્ષય તૃતીયા.
૧૨. પહેલા ભગવાન, પહેલું દાન, પહેલેા દાતાર, પહેલાવહેલાં દેયને સુપાત્રમાં ઉપયેગ થવાના જે વિસ તેનું નામ અક્ષય તૃતીયા. ૧૩. સૂર્યનાં છૂટાં પડેલાં કિરણેા પાછા જોડાવાથી સૂર્ય શૈાળ્યે, શ્યામ મેરુ અમૃતના સિંચનથી ઉજ્જવળ થયે અને રિપુ સાથે યુદ્ધ કરતા મહાપુરુષ શ્રેયાંસની સહાયથી જીત્યે. એ સ્વપ્ન દેખવાથી પ્રવતેલ દાન-ધર્મ ના દિવસ તે અક્ષય તૃતીયા.
૧૪. શ્રેયાંસકુમાર, સુબુદ્ધિ શેઠ અને રાજાને સ્વપ્ન આવવાપૂ ક પ્રવ તેલ દાન-ધર્મ ના દિવસ અક્ષય તૃતીયા. આદ્ય દાનદિન અક્ષય તૃતીયા અગેના પ્રશ્નો.
આ ઉપરથી પ્રશ્નો થશે કે મેરુ કયે ? તેનેકાણે અમૃતથી સીંચ્યા ? સૂય કયે ? તેનાં છૂટાં પડેલાં કરી તેને કોણે પાછાં જોડયાં ? અને મહાપુરુષ કયા ? અને તે કેની સહાયથી જીત્યા ? વળી શ્રેયાંસ કુમાર; શેઠ, અને રાજાને સ્વપ્ન આવ્યાં તે શું? તે બધાના ખુલાસા નીચેની હકીકત ઉપરથી થશે.
સૂનાં ખસેલાં સહસ્ર કિરણા પાછાં ખેડયાં એટલે શુ?
સામયશા રાજાનું સ્વપ્ન
ઉપરના અધિકારને તમા વર્ષાવ સાંભળે છે, જાણા છે અને માના છે, પણ રહસ્યને વિચારવા તરફ જ લક્ષ્ય ઓછુ' દોડાવ્યુ હશે, તે પછી તેની તાત્ત્વિક સમીક્ષા કરી હાય એવે સંસવ નથી
૨૦૧૩