________________
અષાઢ ચાતુર્માસિક વ્યાખ્યાન
૧૭
ઢાંખર, અન્ય પચેત્રિય પ્રાણીએ સાંભળતા નથી ? જેને જેને કાન હોય તે બધાય સાંભળે છે, તા એના ખુલાસામાં જણાવાયું કે'परलो सम्म जो जिणवयगं सुणेइ उवउत्तो । अतिव्यम्मविगंमा सुक्को सो सावगो एत्थ' || पंचाशक गा. २ ॥ માત્ર સાંભળે તે શ્રાવક એમ નહિં, પણ શ્રીજિનેશ્વરદેવના વચનને ઉપયાગપૂર્વક સાંભળશ્રવણ કરે તે શ્રાવક. શ્રવણુ કરનારના પણ પ્રકાર હાય છે, અનેક પ્રકારે શ્રવણ થાય. શ્રોતા અનેક પ્રકારના હાય છે. કચે! શ્રોતા લાભ મેળવે એ દર્શાવનાર બે મિત્રોનુ એક દૃષ્ટાંત........
કેવલી મહારાજા પાસે એ મિત્રો આવ્યા. એ ય ધસી હતા. જે કોઈ સામાન્ય ધી હોય તે એટલું તો સમજે કે જન્મ, જરા, મૃત્યુ, રંગ, શાક, આધિ, વ્યાધિ, ઉપાધિ એ તમામ જ્યાં ન હાય એવુ સ્થાન ચોદરાજલેાકમાં એક જ છે. અને તે માત્ર મેક્ષ જ. તેથી સમકિતીમાત્રનું સાધ્ય શુ હાય ? મેક્ષ જ.
દર્શન સૂત્રકારે કહ્યું માનું (વિવિ , nr k)
મેક્ષ વિના બીજા કશા માટે સમિતીની પ્રાર્થના ન હોય. કેમકે ખીજે તા સત્ર જન્મ, જરા, મૃત્યુ, આધિ, વ્યાધિ, ઉપાધિ, હર્ષ, શોક, રાગ, બધું છે જ. એટલે સમકિતીની પ્રાથના માક્ષની જ હાય કેમકે તેનું મન મેાક્ષમાં જ રમતું હાય.
દુનિયામાં કહેવત છે કે-સુથારનું મન ખાવળીએ' સુથાર રસ્તે ચાલ્યેા જતે હાય, તે વૃક્ષ જોઈ તરત ચિંતવે કે ‘આને પાટો સારો થાય, આને થાંભલા સારા થાય' વગેરે. યદ્યપિ તેને ખેતરના કે વૃક્ષના કે કાડૅના માલિકની પડી નથી, તથાપિ તેની ચિંતવના તેના મનમાં રસી રહેલી વસ્તુના આધારે જ છે. પેલા વૃક્ષનું શું થશે? ખેતરના માલિક શું કરશે, તે ન ચિંતને પણ સુથાર તે એ જ ચિંતવે. તેમ મેાક્ષ યદ્યપિ દૂર છે,તથાપિ સમકિતીના મનેાથ મેક્ષ સિવાય બીજો કયા હૈાય ? આ બેય મિત્રો હતા, સમિકતી હતાં, ધર્મી હતા એટલે એમને પ્રશ્ન પણ બીજે કા હૈાય ? અમે મેલ્લે કયારે જઇશુ' બેય મિત્રોના આ એક જ પ્રશ્ન હતેા. અતીન્દ્રિય જ્ઞાની પુરુષ પાસે અન્ય પ્રશ્ન કર્યા હાય ? મેળવવાનુ' અતી દ્રિયજ્ઞાન અર્થાત્ મોક્ષ મેળવવા વિષયક જ્ઞાન હતું, માટે આ પ્રશ્ન કર્યો કે-“અમારી મુક્તિ કયારે થશે ?’’ કેવલી