________________
૧૭૮
પર્વ મહિમા દર્શન સાચું શાસન પામવું મુશ્કેલ કેટલું? આપ જેવા કેવળી હેત તે નિર્ણય કરી લેત, પણ અહીં એવું નથી.
એક ગામ જવું હોય, અજાણ્યું જંગલ હેય, સીધી કેડી કે રસ્ત હોય તે અજાણ્યા પણ ગામ પહોંચી જઈએ, પણ ગામ એક ને રસ્તા એકવીશ હોય ત્યાં શું થાય ? ભવિતવ્યતા હોય તે સીધી વાટ આવે; નહિ તે મેળવવી મુશ્કેલ તેવી રીતે આ આત્મા એ અજાણ્યું કે બેરનું ડીંટુયે જાણ નથી, મેક્ષમાર્ગ જાણ નથી, પાખંડીઓથી વ્યાપ્ત એવા દુઃષમાકાળમાં આપના શાસનને વેગ મળે તે કૃપાને પાર નથી, પૂરેપૂરે ભાગ્યશાળી હોય તે જ ઘેર પ્રાણુઓથી વ્યાપ્ત, અને ફક્ત એક સાંકળવાળા તળાવમાં સાંકળ મેળવી તરી જાય તેવી રીતે સાચી શ્રદ્ધા મેળવવી, એ પણ ભાગ્યશાળીપણાને લીધે જ બની શકે છે. મેરુ કરતાં મરભૂમિનું કલ્પવૃક્ષ પ્રશંસનીય છે. ___ 'मेरूतो मरूभूमौ हि श्लाध्या कल्पतरोः स्थितिः ॥
(વાત, to g૦ ૨ - ૨) કઃપવૃક્ષ ઉત્તમ છે, કઈ દિવસ હીન છે નહિ, પણ ખરેખર લેકેના આશીર્વાદને કયું કલ્પવૃક્ષ મેળવે? મારવાડમાં હોય છે કે નંદનવનમાં રહેલું ? મારવાડનું આશીર્વાદ મેળવે; નંદનવનનું મેળવે નહિ, કારણ? ત્યાં ઢગલાબંધ કલ્પવૃક્ષનાં ઝાડ છે, જ્યાં ઝાડની મુશ્કેલી ત્યાં કલ્પવૃક્ષની કિમત એર છે, તેવી રીતે સુષમકાળમાં સંસારથી તરીએ એવાં સાધને મળે તે કલ્યાણકાર જ છે ઘર્ષ સુvમાવી ઘરે સુમેનુ विशिष्टज्ञानभानुषु पुरुषेषु भगवत्कृपा धर्मतीर्थप्रवर्तनादिरूपा न तथोपयोगिनी यथा सर्वातिशयशून्ये दुष्षमा समय इति, वीत० स्तो રીકૃ૦ રૂદ્દ). પણ દુષમકાળમાં તારવાનું સાધન મુશ્કેલ હેવાથી કિંમતી છે, જો કે મારવાડના અને નંદનવનના કલ્પવૃક્ષમાં ફરક નથી, પણ વસ્તુના ઢગલા હોય ત્યાં વસ્તુની કિંમત ઓછી હોય છે. દુષમકાળમાં તરવાને આધાર શ્રુતજ્ઞાન,
દુષમકાળમાં સંસારસમુદ્રથી તરવાનાં સાધન આપ તરફથી મળે છે તે ખરેખર પ્રશંસનીય છે. સાધનમાં ફેર નથી, “સોનાની ખાણ પાસે એક ચીભડા પેટે ચાર તેલા સુવર્ણ મેળવે તે કરતાં