________________
કાર્તિકી પૂર્ણિમા દેશના
૧૦૧
કાર્તિકી પૂર્ણિમા દેશના. | ( સિદ્ધાચલ મહિમા ) સર્વદર્શન માન્ય શ્રીઆદિદેવ કલ્યાણપ્રદ હો ! एन्द्रश्रणिमतः श्रीमान्नदतान्नाभिनंदनः ।
કાર ગુin ચા, નાજ્ઞાનતંતઃ / ૨ / ( દયo Ho). અવતારમાંથી ઈવર કે ઈશ્વરમાંથી અવતાર ?
આ જગતમાં સર્વ આસ્તિક દર્શનકારો ભિન્ન ભિન્ન મન્ત ધરાવે છે, છતાં દેવ, ગુરુ, અને ધર્મ એ ત્રણ તને માને છે. દેવતત્ત્વ ગુરુત કે ધર્મતત્વના મન્તવ્યમાં મતભેદ નથી. મતભેદ વ્યકિતગત છે. વૈષ્ણવે વિષ્ણુને દેવ માને છે, શ્રવે શિવને દેવ માને છે, જ્યારે રમાતે બ્રહ્માને દેવ માને છે. એક દેવ એવા છે કે જેને જેમના શુદ્ધ નામે સર્વ દર્શનકારે નામાંતરે પણ માનેલા છે; માન્યા વિના તેમને છૂટકો થયે નથી, તે દેવ કયા ? શ્રી આદિનાથ ભગવાન તેમને દરેક દર્શનકાર માને છે. ( વમવિહેવા પુરુષ: g: રામજી विश्वस्य परं निधानम् । वेत्ताऽसि वेध च परं च धाम, त्वया ततं વિશ્વમાનતપ છે મ0 ન ૩૦ ૨૨ ૪૦ રૂ૮) કઇ દશનકાર અષભદેવજીને અવતાર ગણે છે, કોઈ તેમને આદમ કહે છે, પણ તાત્પર્ય કે એમને માન્યા છે બધાએ.
એ શ્રી આદિદેવને જેને અવતાર તરીકે ઈશ્વર માને છે? ના! જૈનમાં અને ઈતરોમાં જે ફરક છે તે અહીં જ છે. ઈતિરે પણ ઇશ્વર અને અવતાર માને છે, તેમજ જૈને પણ માને છે. પરંતુ ઈતરો ઈશ્વરમાંથી અવતાર માને છે (રિવાર નાધૂનાં, વિનાશા સુતા धर्मसंस्थापनार्थाय, सभवामि युगे युगे ॥ भाग० गी० अ० ४ श्लो० ८), કે જેને અવતારમાંથી ઈશ્વર માને છે.
ઈશ્વરનું સ્વરૂપ શું ? નિરજન, નિરાકાર, જતિસ્વરૂપ (“ સાડા ચાર. મૂત્તમૂતચૈત્ર ૨ | ઘરમારના જ રાસ્ના, સામે તવ ૨ | મદ્દાવર ૨૬) જ્યારે અવતાર તો કર્મ પગલથી ખરડાયેલ, સુખદુખવાળે, અને શરીરધારી છે. ઈતરો આવા નિરંજન, નિરાકાર, તિસ્વરૂપ ઈશ્વરને, મલિન અવતાર