SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ ચાતુર્માસ પરિવર્તન વ્યાખ્યાન: સાધમિક ભક્તિ ૧૨૩: મિથારે ભાનમાં રહેતા નથી, પાપની વ્યાખ્યા વખતે પાપ બધા સમજે પણ મેહનીય કર્માંની ચકરી આવે ત્યારે પાપની પાપ તરીકેની શ્રદ્ધા ખસી જાય છે, પાપની શ્રદ્ધા હેાત તે, અર્થાત્ આ પાપ કહેવાય, પાપ છે એમ ખ્યાલ હેત તે અરરર થયા વિના રહેત જ નહિ, પાપ હેરાન કરનાર ચીજ છે, તેમ થયા વિના રહેત નહુિ. મેટામાં મેટા રાક્ષસ હોય તે પાપ રાક્ષસ છે, પ્રાણીમાત્રને હેરાન કરનાર પાપ રાક્ષસ છે. આવી પ્રતીતિ થઈ હાય તે પાતે પાપમાંથી છૂટવા કેમ તલપાપડ ન થાય ? કદી તલપાપડ ન થઈ શકયે તેા બીજો પાપ છેડે તે કેમ ન દે ? તે જગ્યાએ કેટલાકને રખેને કાઈ આપણામાંથી જય, આપણી ટાળીમાંથી ન ખસે તેવા જ તેઓના પ્રયત્ન થાય છે. તમારા શ્રાવકપણાને અંગે ભીખાભાઇની અનુમેદના કેટલાએ કરી ? એના આત્માએ કેટલુ વીય ફેારવ્યું હશે કે જેથી બ્રહ્મચય વ્રત લઈ શકયા. હવે વિચારે ! આ જગ્યાએ મૈથુનને પાપ તરીકે માન્યું. મહાપાપને મહાપાપ તરીકે માન્યું હાત તેા ત્યાગની જગ્યાએ ધન્યવાદ કહેત. ખેલવાનુંયે જોર અજમાવ્યું ખરૂં? પાપની પાપ તરીકે શ્રદ્ધા તે ખસી ગઇ. ચકરી આવે ત્યાં મધુ ડહાપણુ ખસી જાય છે, પાપને પાપ તરીકે માનવુ” પ્રસંગ આવ્યા ટકવુ મુશ્કેલ પડે છે. તેથી ચોથા વ્રતના અને દીક્ષાના વિરોધ શાથી? પાપને પાપ માન્ય હોય તે આ દશા ન આવત. તેથી નંદ મણિયારની વાત કહી. પાપને પાપ માનવાની શ્રદ્ધા ટકાવવી મુશ્કેલ પડે છે. દરરોજ શ્રાવકે ગુરુમુખેથી ધર્મ શ્રવણ કરવું, હુંમેશાં ગુરુ વચનશ્રવણને મહિમા કેટલેા હવે જોઇએ ? પ્રત્યË ધર્મવર્ષાં હમેશાં ધર્મ શ્રવણ, હું ભગવાન ! તમારા પ્રભાવે શુભગુરુને જોગ મળજો, શુભગુરુના જોગ ને તેમના વચનની સેવામેળવવાની ભગવાન પાસે રાજ પ્રાથના કર્રીએ છીએ. પ્રણિધાનસૂત્રજય વીયરાય—તેમાં આ બધું માગીએ છીએ કે ‘લેગવિરૂદ્ધચ્ચાએ ગુરુજણુપૂઆ પરત્થકરણ ચ । સુહુ ગુરુ જોગે તવયણસેવણા આભવમખડા’। આ પ્રમાણે જય વીયરાય ખેલતાં એ હાથ જોડીને ભગવાન પાસે પ્રાથી એ છીએ, કે હે ભગવાન ! મને–લેાકવિરુદ્ધના ત્યાગ હાજો ! ગુરુજનની પૂજા તથા પરોપકારકરવાપણુ, શુભ ગુરુના ચૈાગ ને તેમના
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy