SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ ચાતુર્માસ પરિવર્તન વ્યાખ્યાન ૧૧૭ અને સામાન્ય લોકોને પણ વર્ષાઋતુમાં શ્રાવકની માફક દયાને લીધે નહિ તે પણ મુસાફરીની અગવડની ખાતર પણ ગ્રામાન્તર જવાનું હેતું નથી. અને તેથી આ કાર્તિકી પૂર્ણિમાના દિવસે વર્ષાચાતુર્માસિને -અંત આવતે હેઈ, જે યાત્રા કરવામાં તે વર્ષની અપેક્ષાએ પ્રથમ તીર્થયાત્રા કહેવાય. “ વા ધાંતિજમffજ, દવા અને ૨ વર્લ્ડ ક્ષેત્રરાવ માતા, માથી રવ કુરિવમઃ ફરરા अनुशास्येति भगवान, पुण्डरीक महामुनि ययौ विहर्त मन्यत्र, त्रैलोक्यहितकाम्यया ॥१२३॥ (. મ. : ૧) શ્રી સિદ્ધક્ષેત્રનું તીર્થબળ વધારે કેમ ? આ તીર્થક્ષેત્રને મહિમા શ્રી ઋષભદેવજી ભગવાને કેવલીપણામાં પણ પિતાના કરતાં અધિક જણાવ્યું છે અને તેથી જ ભગવાન ઋષભદેવજી જે વખતે સિદ્ધાચલજીથી વિહાર કરતા હતા, તે વખતે એમની સાથે વિહાર કરવા તૈયાર થયેલા પુંડરીક સ્વામિજીને પિતાની સાથે આવતાં રોકીને તે સિદ્ધગિરિમાં જ રહેવાનું તેમણે ફરમાવ્યું, તે એમ સ્પષ્ટપણે જણાવીને કે આ સિદ્ધગિરિ ક્ષેત્રના પ્રતાપથી જ તમને અને તમારા પરિવારભૂત ઝાડે મુનિઓને કેવલજ્ઞાન થશે, અને મુક્તિ મળશે. આવા સાક્ષાત્ કેવલી તીર્થંકર ભગવાનના મુખેથી પિતાના કરતાં અધિક મહિમાવાળા ગણાએલા સિદ્ધાચલમહિમા ભવ્ય જીને મગજમાં ઉતર્યા વિના રહે જ નહિ. વળી અન્ય ક્ષેત્રમાં જે તીર્થકર મહારાજ વગેરે કેવલજ્ઞાન મેળવી મેક્ષ સાધી શક્યા છે, તે તે સિદ્ધ થનારા આત્મબળથી સિદ્ધિ પામ્યા છે, જ્યારે આ સિદ્ધક્ષેત્ર ઉપર મોક્ષે જનારા કેડે મહા પુરુષ પિતાના આત્મબળ કરતાં પણ આ ક્ષેત્રના મોટા પ્રભાવથી સિદ્ધિપદને પામ્યા છે. યાત્રા તપતા સાનાનવિષાત - - - યાત્રાઘવઢgvણાસંસ્થા સ્થાપિ પૂ રજા 1 ' ', (ા. મ. સ. ૭)
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy