SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ ક ૧૧૧ - ચાતુર્માસ પરિવર્તન વ્યાખ્યાન - પછી બધા છોકરા દવા મંડયા, પણ દરેકને રત્ન ન મળ્યાં, તેમ આપણી પેઠે અનંતા જી ભવચક્રમાં રખડી રહ્યા છે. અનંતા છે આધિ, વ્યાધિ, ઉપાધિના દુઃખ ભોગવી રહ્યા છે, છતાં તેમાંથી આપણે ભવિતવ્યતાના સેગે ઊંચે આવી ગયા છીએ. બધા અકામ નિજ રા કરનાર મનુષ્યપણને લાયકના કર્મ બાંધી દે તેમ બનતું નથી. બેરે માટે રન વેયતા કે ગણાય ? જેમ છેક રન લઈ બેરાંવાળાની દુકાને જઈ રન આપી ચાર બોર ખાવા માટે લે, તેવાને ભવિતવ્યતાએ હીરા મેળવી દીધા એમાં વળ્યું શું ? ચાર બેરાં પેટે હીરે આપી આવ્યું, તેમ આ જીવ પણ મનુષ્યપણું રૂપી હીરે જે ભવિતવ્યતાના ગે મળી ગયે છે એ ચિંતામણિ ૨૯ત સમાન છે, તે જાનવરને ખાવા ભેગવવા લાયક વિષને પેટ ગુમાવીએ તે મનુષ્ય ભવરૂપી હીરો સેપી દઈએ છીએ. આ મનુષ્યભવમાં વિચાર રાખવો જોઈએ. ડિલી સ્ત્રી મળેલી મિલકતમાંથી ઓછું થવા ન દે. રાંડેલી બાઈ હોય તે પણ મળેલી મિલકત જળવાય કેમ તે ધ્યાન રાખે. નવી મિલકત ન મેળવે પણ જૂની મિલકત બરાબર સાચવી રાખે છે. તે આપણને ચિંતામણિ રત્નાધિક મનુષ્ય ભવની મિલકત મળી તે ખવાય તે કેમ ચાલે ? તત્ત્વ એ છે કે આપણે મળેલી મિલકતનું રક્ષણ કરવા માટે કટિબદ્ધ થવાની જરૂર છે, નવી મેળવવી તે મરદનું કામ છે, આદમી-મરદ તે નવું કમાવા જાય, પણ મળેલી મિલકતનું વ્યાજ ખાઈ, મિલકત સાચવવી તે વિધવા બાઈઓ પણ કરે છે. તેમ જગતની અપેક્ષાએ મનુષ્યપણું, મળેલી મિલકતને ભોગ પણ તે મિલકત ઓછી ન થાય તે માટે કટિબદ્ધ રહેવું જોઈએ. મળેલી મિલક્ત ગઈ તે બાઈ જાત હશે તે એ છાતી ફૂટશે. બાઈ જાત જેટલી તમે અક્કલ ધરાવે છે કે નહિ ? આપણી આ મનુષ્યભવની મિલક્ત જરૂર ટકી રહેવી જોઈએ ? દેવપણું અને મોક્ષ કે રૂટકા મેળવવાની વાત છે. જીનદએશા એ છે કે તેને મનુષ્યપણના કારણેને અમલા હું ધરાવેલું છું તેને વિચાર આવે નથી. જેમ ભૂમી વિવા
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy