________________
જ્ઞાનપંચમી વ્યાખ્યાન
૩૭ એકડીયામાં હતું ત્યારે પલાખા પૂછાય, આંકના પાડા પૂછાય. મતિ શ્રત અવધિમાં ભાણકારને સમ્યગશબ્દ જોડવાની જરૂર ન હતી, તે ભૂલ્યા? ના, ભૂલ્યા નથી. એ જ્ઞાન દર્શનથી જુદું જણાવવા માટે, જુદું જ્ઞાન સમ્યગૂ હોવું જોઈએ. સૂત્રકાર દર્શન-જ્ઞાન પૂર્વકનું ચારિત્ર જણાવે છે. પૂર્વાસુદૂથ ઘરનાથે સમ્યગદર્શન વગર સમ્યજ્ઞાન નહિ, તે બે વગર ચારિત્ર નહિ. પણ કેવળ એકલા જ્ઞાન શબ્દથી સમ્યજ્ઞાન, તેમાં પાંચ જાતનું જ્ઞાન.
ઇંદ્રિય મન દ્વારા જે જ્ઞાન તે મતિજ્ઞાન. શબ્દ અને અર્થ, એ બેના વાય વાચક દ્વારા થતાં જે જ્ઞાન તે શ્રત. દૂર રહેલાં કાળાંતરના રૂપી પદાર્થોને જણાવનાર જ્ઞાન તે અવધિજ્ઞાન. આ શબ્દને આ અર્થ છે તેનું જ્ઞાન થાય તે શ્રુતજ્ઞાન. સાંભળ્યાથી થાય તે મૃત, તે મતિના ભેદો પાણીમાં જાય? દૂર રહેલા પદાર્થો ઈદ્રિના વિષયે હોય છતાં ઇન્દ્રિયના સંબંધ વિના જ્ઞાન થાય તે અવધિજ્ઞાન. પારકા વિચારે જાણવાનું જ્ઞાન મન:પર્યવ, સર્વજ્ઞાન તે કેવળ. ઘઉધre ૪૪ ઇંચ પ્રકાર છે જેના, છઠો પ્રકાર નથી જેને. બાકીના જ્ઞાન કેવળ જ્ઞાનના ભેદ નથી.
જે કેટલાક કહેતા હતા કે જ્ઞાન એક જ પ્રકારનું. સંગે જુદા ભેદ પડે છે. સૂર્યમાંથી નીકળતે તડકે એક સરખ, ચાંદનીમાં જેવા આકાર તેવા આકાર તડકાના પડે. સૂર્યને તડકે ગોળ નથી. છાપરાનાં કાણ જેવા જેવડાં કાણું તેમ જ્ઞાન એક પ્રકારનું. ઇંદ્રિયે મનથી થાય તે મતિ, શબ્દથી થાય તે શ્રુતજ્ઞાન રૂપે. ઇંદ્રિયે મન વગર અવધિ રૂપે, બીજાના મન જાણવા રૂપે થાય તે મન:પર્યવ, દી પીળા રંગ, લાલ કાચ મૂક્યો તે આખા મકાનમાં લાલ રંગ, કાચમાં ફરક પડે તેને ફરક છે. જ્ઞાનમાં ફરક નથી. અહીં રંગમાં જેતમાં પાંચ પ્રકાર થયા છતાં દીવામાં ફરક નથી. મતિ આદિ પાંચમાં ફરક ભલે પડે, પણ જ્ઞાનમાં ફરક નથી. મહાનુભાવ! સ્વતંત્ર પોતે જ જ્ઞાન પાંચ પ્રકારનું છે. એક જ પ્રકારનું જ્ઞાન, પાંચ પ્રકાર શા? પાંચ પ્રકાર હોય તે સિદ્ધના પાંચ પ્રકાર માનવા જોઈએ. એક પ્રકારનું કેવળ કહીને ચાર પ્રકારનું કહેવું જોઈએ.