SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન પંચમી વ્યાખ્યાન ‘હિદ કપૂરું ન gf' એ આગમના શબ્દ છે. પણ આ બધું ન સમજે તેને શું કહેવું ? કદાચ દેશરિવાજ થઈ જાય તેમાં આપણે ઉપાય નહિ. દેશ કદાચ ઢેડીયાને બ્રાહ્મણ કરી દેતે થાય તે જુદી વાત છે. શ્રાવક શ્રાવિકા, ધર્મતત્વને માનવાવાળા છે. પણ આચરતી વખતે દુનિયા તરફ જેવાવાળા છે. ધર્મ આચરતાં આર્થિકબાધ, કૌટુમ્બિક બાધ જેવાવાળા છે. તે બાધ ન હોય તે ધર્મ કરવા તૈયાર છે. દુનિયા પણ સાચવવી છે અને ધર્મ પણ કરે છે એ બંને બને નહિ. આરબ ચેકી કરે છે ત્યાં એમનું ધ્યેય શું? માર્ગ એક જ. જીવના ભેગે પણ ચોકી કરવી. બાયડી, છોકરાં ટળવળશે, મરી જશે, એ ધ્યેય ચેકી વખતે નહીં, તેવી રીતે જેને માત્ર શાસન એ જ દયેય છે; નથી ધ્યેય જેને શરીરનું, ધનનું, કુટુંબનું કે સમાજનું, તેવા જ સાધુ કહેવાય. આ સાધુવેશરૂપી પટ્ટો કેને અપાય ? શાસનની આવી ચેકીમાં દાખલ થાય તેને જ આ સાધુવેશરૂપી પટ્ટો અપાય. તે પટ્ટો ધારણું કરનારને માત્ર શાસન જ જેવાનું. જીવનના ભેગે પણ શાસનની ચોકી કરવાની, તેમાં શરીર, આર્થિકતા કે કૌટુંબિતા જેવાની નહિ. શાસનના ચલાવનાર સાધુ હોય તો જ તીર્થ. સાધુ ન હોય તે તીર્થ નહિ ચરમ તીર્થંકર શ્રી મહાવીર ભગવંતની પ્રથમ દેશનામાં સમ્યકૃત્વ તથા જ્ઞાન ઘણાને થયા, પણ કોઈ સાધુ ન થયા, તેથી દેશના નિષ્ફળ ગઈ. સાધુપણું સ્વીકારે તે જ દેશના સફળ. શાસનની એક સરખી દોરી રાખનારા, શાસનના આધારે જ જેનું જીવન છે એવા શ્રમણ નિર્ચ છે તે કોને ગણવા ? તે ગીતાર્થને, કાં તો તેને તાબે હોય તેને સાધુ ગણવા. ગીતાર્થ હોય કાં તે ગીતાર્થની નિશ્રામાંતાબેદારીમાં હેય તેમનામાં જ સાધુપણું માન્યું છે. તે સિવાયનામાં સાધુપણું માન્યું નથી. આથી જ્ઞાનને કેટલી ઊંચ કેટીનું માન્યું છે તે માલૂમ પડશે. તથા શ્રુતજ્ઞાનનો મહિમા માટે વરસમાં એક દિવસ કેમ રાખ્યો તે સમજાશે. ચિંતા, કાક્ષદુ અને ભાવના જ્ઞાન -- આ પ્રમાણે જ્ઞાનની મહત્તા જણાવ્યા છતાં તે જ્ઞાન જે કાદું
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy