________________
૨૫૪
પર્વ મહિમા દર્શન જવાને પ્રસંગ આવી લાગે છે. બધા લેકે ગાંડા થયા છે. પુરેપુરું મુખરાજ પ્રવર્તે છે, માત્ર રાજા અને પ્રધાન બે જ ડાહ્યા છે ! દરબારીઓ નાચે છે, કૂદે છે, ગાયને ગાય છે અને ઉન્માદવાળાઓના જેવાં તોફાને પણ કરે છે અને તે છતાં પોતાને તેઓ ડાહ્યા માને છે. અને રાજા તથા પ્રધાન એr ઉન્માદ નથી દર્શાવતા, ઉલટા તેઓ તેમને ગાંડા માને છે. હવે આ ગાંડપણને ઉન્માદ જેને વરેલો છે એવું મૂર્ખામંડળ પોતાને ડાહ્યાઓને સંઘ માની લે છે, અને ઠાવકા થઈને વિચાર કરે છે કે, “આપણે ડાહ્યા, આપણું રાજતંત્ર ડાહ્યું અને પ્રધાન અને રાજા ગાંડા તે શા કામના છે? એટલા માટે આ ગાંડા રાજા તથા પ્રધાનને દૂર કરી આપણે રાજા અને પ્રધાન આપણા જેવા જ ડાહ્યા હોય એવા રાજા અને વજીરને તેમને સ્થાને સ્થાપવાની જરુર છે.” મૂર્ખમંડળના આવા વિચારની રાજાના પ્રધાનને ખબર પડી. પ્રધાન ઉતાવળે ઉતાવળે રાજા પાસે ગયે, અને રાજાને કહે છે કેઃ “મહારાજ! આ તે ગજબ થયે છે, ચેર કેટવાળાને દંડતો હોય તેમ લાગે છે. બધાઓ પિતાને ડાહ સમજે છે અને મને તથા તમને મૂર્ખ માની આપણને ગાદીએથી ઉઠાડી મૂકવાની યોજના ઘડે છે, પ્રધાનના આ વચને સાંભળીને રાજા ગભરાયે.
રાજનીતિશાસ્ત્રમાં કહ્યું છે કે, ગુને ભલે ગમે તે ભયંકર હોય પરંતુ હાય પરંતુ એક જ જાતને ગુનો કરનાર સો મનુષ્ય એકી સાથે નીકળી આવે તો તેમને દંડ ન કરે. અને હજાર ગુનેગારે હોય તે તેમને દેહાંતની શિક્ષા ન કરવી, પરંતુ આટલી મોટી સંખ્યામાં માણસોએ જે ગુનાઓ કર્યા છે તે ગુને ગુને શા માટે થયે છે, તેનું કારણ શોધી કાઢીને તે કારણનું જ નિવારણ કરી નાખવું એ રાજનીતિ છે. જ્યાં સે કે હજાર માણસના ગુના સાથે સંબંધ હોય ત્યાં શિક્ષા ન કરવાને આદેશ છે. ત્યારે અહીં તે આખું તે આખું ગામ ગાંડોતુર બની ગએલું છે અને રાજદ્રોહને વિચાર કરે છે તે તેને શિક્ષા શી રીતે કરી શકાય, એવા વિચારે રાજા અત્યંત શેકમાં પડે છે.
રાજાને એ વિચાર થાય છે કે જે પોતે આખા શહેરને શિક્ષા કરવા જાય છે તે સંભવ છે કે કદાચ પિતાને પણ વધ થઈ જાય,