SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ પવ મહિમા દશન ૧૯૨ કુટુંબીઓ ઉપર અસર. saणणी पावि भाइणो जणगदव्वलोभेण । अन्नान्नजीवघायं काउं दढममिलसिस्संति ॥ ३ ॥ ભાઈએ છતાં પણ અન્યાન્ય એક ખીજાને મારવા માટે અભિલાષા કરવાના. એક જ માતાના જણેલા ભાઈ એ પણ માંહમાહે જીવથી મારવાના દૃઢ વિચારવાળા હોવાના. વચમાં કેઇ આવે તે તે પણ કુંટાઈ જાય. વધારે મિલકત મેળવવા માટે, વધારે હિસ્સા મેળવવા માટે પરસ્પર જીવ-જાન ઘાત કરવાના, દૃઢ અધ્યવસાયવાળા થવાના, ઘરમાં આગ, મજારમાં આગ, રાજ્ય-ધર્મગુરુ માં આગ,. બહાર પ્રાકૃતલેાક તરીકે આગ, રાજાના ક્રૂરપણાની આગ, પાખંડી ગુરુની આગ. આગ વગરનું સ્થાન કર્યું ? દુષમાકાળમાં હરકોઈ કાઈ જગ્યા પર આગ, આગ ને આગ જ દેખાવાની. धम्मच्छलेण पाबं विमूढमईणो समायरिस्सति । पसुमेहकृवखणणाइसु कम्मेसु वÇता ॥ ७ ॥ લેાહીથી ખરડાયેલું કપડું' લાહીથી ધાઈએ તે સાફ ન થાય. જેમ કાયદા ચારીની સજા કરે, પણ આગ લગાડી ચેરી કરનારા હોય તે આગ સળગાવી તેના મ્હાને ચારી કરનારને વધુ સખત સજા છે, તેમ અહીં જગતમાં આગ સળગાવી છે, તેના લાભ લઈ મિથ્યાત્વમાહે મૂ ંઝાયેલા, મૂઢમતિવાળા શું કરશે ? લેકે ધર્માં કરે યા ન કરે, પણ લેાકેા ધર્મની કિંમત ગણે તેથી ધર્મોના જ ન્હાને વાસ્તવિક ધર્મ નહિ કરે, પણ ધર્મીના બ્હાને પાપ કરવાના. ધર્મના આશ્રય પાપથી બચવા માટે લેવાય છે, ધર્મના મ્હાને પાપા કરાય છે, તો પાપથી ખચવાનું સ્થાન કયુ ? શ્રાવકને ધ કરતાં શ્રાવકપણાને અનુચિત પ્રવૃત્તિ ન હાવી જોઈ એ. મૂતિ દહેરૂ આંધવાનુ, તેના અધ કારમાં લાયક બનવાનું પ્રથમ જણાવ્યું છે, પ્રથમ ચેાપડા ચેાકખા કરે. દિવાળીએ સરવૈયુ કાઢયું, એટલે ચાપડાએ ચાકખા નહિ, પણ મારે ત્યાં અન્યાયની વગર હક્કની કઈ કઈ રકમ આવી છે, તે તારવી તે રકમ પાછી આપી દે, મૂર્તિ ભરાવવા કે મંદિર બંધાવવા તરફ જિનઆજ્ઞાની કિંમત હૈાય તેની પ્રથમ આ ફ્રજ છે. અનિધકારીને
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy