SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ પ મહિમા દ્રન યુદ્ધમાં પ્રાણ આપવા તૈયાર રહે છે. માનમરતબામાં વધારો ન થાય, તેપણ તે સરદારે કુલીન હોવાથી યુદ્ધમાં ઊભા રહેવા તૈયાર થાય છે. એટલે કે, ઉપકાર ભૂલતા નથી, તે શ્રી ગૌતમસ્વામીજી સરખા એક વખત ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાન, ચારિત્ર, ચાર જ્ઞાન મળ્યાં, તેને અંગે કઇ વધારે ન થાય, તોપણ ૩૦ વરસ સુધી એક સરખા વિનયમાં રહે તેમાં નવાઇ નથી. एत्यंतरे गोयमसामी परेण विणण पणमिऊण जयगुरु भइभयवं ! महंत मे काऊहलं दूसमाए सरुवसवणविसए, कुणह अणुग्गहं, साहह जहाभाविरति, भणियं जिणेण - गोयम ! भाविरमवि दूसमाए યુત્તત્ત સાાિત વગગમને નિસામેલુ (મદ્દા૦ ૨૦ રૃ. ૨૩૬ ) ઉત્કૃષ્ટ વિનયવંત શ્રી ગૌતમસ્વામીજી ભગવાન સાથે રહે છે. મોક્ષ આપનારા એ જ છે. રાયણ ૧૦૦ વરસે ફળે, જ્યારે લીંબડા, આંખ, કેળનાં ઝાડ જલદી ક્ળે, છતાં રાયણદેવી તે તે રાયણ જ. તેમ જેન નિશ્ચય થયા કે ૩૦-૩૦૦ કે ૩૦૦૦ વરસ સેવવાં પડે તે ભલે પણ મેાક્ષ એમની પાસેથી જ મળવાનેા છે, ખીજા પાસે મોક્ષ મેળવી શકાય તેમ નથી. તેથી અખંડ વિનયવાળા ઉત્કૃષ્ટ વિનયપૂર્વકની અંત:કરણની ભક્તિ એ ખાદ્યભક્તિને આપે।આપ ઉત્પન્ન કરનારી છે. બચ્ચાને માના તરફ પ્રેમ થાય તે માને દેખતાંની સાથે જ હાથ હાલ્યા વગર નહિ રહે. અંતઃકરણમાં પ્રેમ છતાં હાથ ઊંચા ન કરે તે બને જ નહિ, અનુત્તરવિમાનવાસીઓની સ્થિતિ એવી છે કે બહાર જવા આવવવાનુ` બાહ્ય પ્રતિપત્તિ-વિનય ન હોય તે ચાલી શકે, ખાકી છૂટવાળા ખાદ્યપ્રતિપત્તિ વગરના હાય તે અંદર મીઠુ છે. ખાદ્ય એ જ અંદરનું ફળ,તેથી ‘વરેાં વિનયેળ’ ઉત્કૃષ્ટ વિનયી, ખીજું ‘વમિઝા' પ્રક`પણે મન વચન કાયાની એકાગ્રતા કરવા સાથે બહુમાનપૂર્વક થતા જે નમસ્કાર તે નમસ્કાર કરીને, એલી ભક્તિ બહુમાન નહિ પણ અંતઃકરણની ભક્તિ અને જોડે બાહ્ય ઉપચાર વિનય પણ ખરે. તીર્થંકરની ભક્તિ કલ્યાણ કરનારી શું નથી ? શ્રી ગૌતમસ્વામીજીને શ્રમણભગવાન મહાવીર મહારાજા સિવાય વિનયનું સ્થાન ખીજું કોઇ ન હતું. તી કર મહારાજની ભક્તિ
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy