SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ દિવાળી પર્વ વ્યાખ્યાન ૧૭૫ જે તેની મતલબ તારા મગજમાં વસી હોય તો શરીરને જેમ બને તેમ કરીને તપસ્યાને આગળ ચલાવવા દે. હજુ આ શરીર ભાડું માગતું નથી, ત્યાં તે ભાડું સામે દેવા જાય તે ભાડૂત કે? શરીર ઉઘરાણી ન કરે પછી ભાડું દેવા કેમ જવાય ?' અહીં તાપસની પણ સુકા શરીરવાળા જેવી દશા થઈ છે, એવી સ્થિતિમાં “ તગત બિમાકુવારી કમાણી ગૌતમસ્વામિજીને તાપસ દેખે છે, અનુત્તરના દેવતા કરતાં પણ જેનું અધિક રૂપ છે, એવા ગણધરમહારાજાને દેખે છે, અને મનમાં વિચારે છે કે આટલી અમે તપસ્યા કરીએ છીએ, નિરાહાર રહીએ છીએ, નિર્જનસ્થાને પાંદડાં–ફળ-ફૂલ અને વાલ ઉપર નિભાવ કરી, આટલી મુદત કાઢી. શરીર ઘસાઈ ગયા છતાં અષ્ટાપદ પર્વત ઉપર જઈ શકતા નથી, તે આ લાલ બુંદકાયાવાળે “વરસી સમ” પુષ્ટ શરીરવાળે શ્રમણ કેવી રીતે ચઢવાને? તેવામાં તો તેઓના તારણ એવા શ્રી ગૌતમસ્વામિજી “કંથાવાળrg સૂયાતંતુવિકાભેરંfgજંઘાચારણલબ્ધિએ કરી ચડી ગયા. એમની શક્તિને ખ્યાલ ન આવવાથી, તેઓ નીચે આવે કે તરત તેને પકડીએ તેમ કહેવા લાગ્યા. પંદરસે તાપસેની દીક્ષા. “વિકર' સૂર્યનાં કિરણે પીગલિક છે, કળીયા પિતાની લાળ કાઢી એ લાળના આલંબને ચડે છે, તેવી આ મહાપુરુષની શક્તિ જોઈ અત્યન્ત આશ્ચર્ય થયું, જે અમોને કૃશપણામાં શક્તિ નથી ઉપજી તે આ લાલબુદપણામાં કેવી રીતે ઉત્પન્ન થઈ? હમણાં ઉતરશે, એમ અધીરતાથી રાહ જોયા કરે છે, પરંતુ શ્રીગૌતમસ્વામિજી તે “રજીવાસમુખ” તે રાત્રિ અષ્ટાપદ પર્વત પર રહ્યા, તેવામાં આ તાપની અધીરતા અને આકાંક્ષા વધુ તીવ્ર બની. “જોયમતામર वि निसावसाणे जिणबिंबाइं नमसिऊग नगवराओ आयरतो' मीना દિવસે સવારે શ્રી ગૌતમસ્વામિ જિનબિંબને નમસ્કાર કરીને ઉતરતા જોઈ, તાવ મધ ! ઉત્તરતા તુમ ત્રણ સ્થાને રહેલા પાંચ પાંચસો તાપ હતા, તે પંદરસો તાપસે ગૌતમસ્વામિજીને કહેવા લાગ્યા કે અમે તમારા તાબેદાર શિષ્ય છીએ; “મgવાળિ તેતિ
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy