________________
અષ્ટાહિકા વ્યાખ્યાન
૧૭૩ વધવા લાગ્યો. વળી દહીં ખાવા માંડ્યું, ફરી ઝેર અપાયું, ફરી દેવે સંહયુંઆખરે દેવના પ્રમાદથી કોઈ વખત વિષ ન સંહરવાથી શરીરમાં ઝેર વ્યાપી ગયું. ઉદાયનમુનિએ અનશન સ્વીકાર્યું. ત્રીશ દિવસ અનશન પાળ્યું: કેવલજ્ઞાન ઉત્પન્ન થયું અને ઉદાયનરાજર્ષિ મોક્ષે ગયાઃ સિદ્ધિ સુંદરીના સ્વામી થયા. ભેરાનગર ધૂળથી દટાયું,
દેવતાને કોધ ચઢયે. ધૂળની વૃષ્ટિ કરી, આખા નગરને ધૂળથી દાટી દીધું. ઉદાયનના પુત્ર અભિરુચિએ વિચાર્યું. “મારા પિતાએ મને રાજા નડિ આપતાં પોતાના ભાણેજને રાજ્ય આપ્યું. આવી રીતે પિતાના પિતાને ધિક્કારતે, તે કેશિની સેવા તજી, પિતાના અપમાનથી રાજા કેણિક પાસે ગયે. કેઈ વખત ભગવાન શ્રી મહાવીરદેવની વાણી સાંભળી તે બંધ પાયે, શ્રાવક થયે પણ ઉદાયન પરત્વેનું વેર છૂટતું નથી ! કર્મની પ્રકૃતિ વિચિત્ર છે!
અંતે તે પંદર દિવસનું અનશન કરી વેર આવ્યા વિના કાલ કરી ભવનપતિમાં દેવતા થયે. ત્યાંથી રવી મહાવિદેહમાં જઈ મેક્ષ પામશે. (મ. સૂ૦ ૨૦ થી ૪૨૨) (fxo go ૨૦ તo ૨૦ o ૨૨૭ થી ૨૨ ૦ ૨૧૧).
વીરનિર્વાણથી ૧૬૬૯ વર્ષે ધૂળના ઢગલામાંથી આ મૂતિને કુમારપાળરાજા કાઢશે અને પૂજશે, એવું કથન છે. પરાધનનું અવશ્યકતવ્ય
. उत्सृज्य सावधमुदायनेोऽसौ, श्रीपर्वद्यज्ञेषु निरीहभक्तया। जग्राह धर्म शुभयोगसंयुतं, तद्वद्विधेयो व्रतिभिहस्थैः ॥१॥ श्रीपर्वपुण्यकृत्यानि, श्रीलक्ष्मीसूरिणा मुदा । श्रीप्रेमविजयाधर्थ, व्याख्यानाय તુતાનિ જ
પર્યુષણ પર્વમાં પવિત્ર કર્તવ્ય અવશ્યમેવ કરવાં જોઈએ.
આ સમજી જેઓ પિપલાદિ કરશે તેઓ મેક્ષ સુખને વિષે બિરાજમાન થશે.
ઉદાયનરાજાએ સાવધને ત્યાગ કરીને નિસ્પૃહ ભક્તિ વડે કરીને પર્વના વિવમાં શુભસંગ સહિત ધર્મને ગ્રહણ કર્યો તેની માફક વ્રતવાળા એવા ગૃહસ્થોએ અર્થાત્ શ્રાવકે એ એ પર્વની આરાધના કરવી જોઈએ. -