________________
અઠ્ઠાઈ વ્યાખ્યાન
૧૭૧
તેને ચાર ગણ્યા અને સજા કરવા માટે દશ મુકુટબદ્ધ રાજા સાથે તે અવ તીનગરી ઉપર ચઢાઈ લઈ ગયે. સ`ગ્રામ થયા, ઉદ્યયનરાજાએ ખાણુથી હાથી ઉપરથી તેને નીચે પાડયા તથા તપાવેલી લેાઢાની સળીએથી તેના કપાલમાં મમ દાસીપતિ’ અક્ષરો લખી, તેને કેદમાં નાખ્યા. સ્મૃતિ ત્યાં નહિં આવે!
પછી ઉદાયનરાજા દે'રામાં જઇ, નમન કરી, સ્તુતિ કરી શ્રી જિનેશ્વરદેવને લેવા માંડયા પણ મૂર્તિ સ્થાનેથી ખસી નહિ એટલે રાજા ખાલે છે: હું નાથ! મારા કયા વાંક છે કે જેથી આપ મારી સાથે પધારતા નથી !” તે વખતે મૂર્તિના અધિષ્ઠાયક દેવ મેલ્યાઃ હું. રાજન! હવે બ્ય આગ્રહુ ન કર. કેમકે તારૂપ શહેર ધૂળથી ઈંટાવાનુ છે માટે મૂતિ ત્યાં નહિ આવે !’
ક્ષમાપના !
6
:
રાજા હવે આગળ ચાલ્યા. મામાં ચેામાસું આવ્યું. રાજાએ ત્યાં જ પડાવ કર્યાં, ત્યાં દશપુર (મન્દસાર) વસ્યું. (શ્રાવo જ્ઞા॰ go ૨૬ થી ૩૦૦ આવ૦ ચૂo go ૨૦૨) પર્યુષણામાં ઉદાયનાજાએ પૌષધ કર્યાં ત્યારે રસાયાએ ચંડપ્રદ્યોતનને પૂછ્યું : · આજ આપ શુ` ભેજન લેશે। ? ’ચડપ્રદ્યોતન શકાશીલ ખની વિચારે છે કદી નહિ અને આજે આ પ્રશ્ન કેમ પૂછવામાં આવે છે?' તે રસાયાને કહે છેઃ આજે આમ પૂછવાનુ` કાંઈ કારણ ?’રસાયા મેલ્યા : ‘રાજન્ ! પર્યુષણાત્સવના કારણે મારા સ્વામી (રાજા)ને આજે ઉપવાસ છે, તમારા માટે રસોઇ કરવાની છે.’ ચડપ્રદ્યોતને રસાયાને કહ્યુ : તે સંભારી આપ્યું તે ઘણું સારૂ કયુ : આજ મારે પણ ઉપવાસ છે.’
મ
ઃ
રસાયાએ આ સમાચાર ઉદાયનને આપ્યા એટલે હવે ઉદ્દાયન વિચારે છે, · અહા ! સાધર્મિક દિખાનામાં હાય તે મારા પર્યુ ષણ્ શેાલે નહિ.' તેણે ચંડપ્રદ્યોતનને કેદમાંથી કાઢી ખમાબ્યા. ડા’મ છૂપાવવા રત્નના પટ્ટ આપ્યા ઃ સેાનામણિ રત્નનો પટ્ટ- આપવાપૂર્વક તેને આખા અવતિર્દેશ સોંપી દીધા. (નિશીથ ૨૦ ૬૦ ૩૦ રૃ૦ રૂ૪) (ચૂર્ણિમાં કુમારનદિના સ્થાનમાં અણુંગસેણુ નામ છે.) ચેામાસુ` પૂરૂ થયેથી તે વીતભય નગરે આબ્યા,મૂળપ્રતિમાની પૂજા માટે તેણે મારહજાર ગામ આપ્યાં. હવે રાજા પ્રભાવતીદેવની આજ્ઞાથી નવી મૂર્તિની પૂજા કરે છે.