________________
૧૬૦
પર્વ મહિમા દર્શને
એક સેની છે. જે જન્મથી જ સ્ત્રીલંપટ છે, કેઈ રૂપાળી કન્યા તેના શ્રવણમાં, તેની જાણમાં આવે કે તે તેણીના બાપને ૫૦૦ સોનૈયા આપતે અને ગ્રહણ કરતો. આ રીતે તેને ૫૦૦ સ્ત્રીઓ છેતે તમામ સ્ત્રીઓને તે એક થંભીયા મહેલમાં રાખે છે. એક થંભીએ મહેલ એટલે એક સ્તંભ, એક દ્વાર ત્યાં બીજો ફરકી શકે નહિ, આવી જઈ શકે નહિ. અને સ્તંભના અન્દરના પગથિયામાંથી ઉતરવાનું.
કુમારનંદિને નાગિલ નામને એક શ્રાવક મિત્ર છે. પંચશૈલ દ્વીપને અધિપતિ વ્યંતરદેવ હ. દેવને હાસાપ્રડાસા નામે બે દેવીઓ હતી. તે દેવ ૩. દેવતામાં વ્યંતરની જાતિ હલકી ગણાય. એ દેવીઓએ વિચાર્યું, અકકલના આંધળા વગર આપણા પંજામાં કે ઈનહિ આવે! હાસાપ્રહાસાને હવે કોઈ દેવ ઉત્પન્ન થાય તેની જરૂર હતી. કામાંધે સર્વકાલમાં અંધ હોય છે. તેઓ કદી કંઈ જ જોઈ શકતા નથી. “આ કેણ છે, મારું શું થશે એ કંઈ પણ વિચાર કામાંધને આવતે નથી. તેવા કામાંધ સોનીને જોઈને દેવીઓ ત્યાં આવી. સોની તે દેવીઓને વળગવા દે. પૂળાની લાલચે લાકડે બંધાયેલા પૂળાની પાછળ વાછરડું, પૂળાને નહિ પામવા છતાં સામે ગામ સુધી જાય છે ને ! હાસાપ્રહાસા મેળવવાની નીને લાગેલી તાલાવેલી !
સ્ત્રીઓને ચાર ઘણું કામ ભલે હોય છતાં મુખે પ્રાર્થના સ્ત્રીને ન હોય. લાકડાને અગ્નિ જબરે પણ સળગતાં વાર લાગે. ઘાસના અગ્નિને સળગતાં વાર લાગે નહિ, અને જલદી ઓલવાઈ પણ જાય. પેલી હાસપ્રહાસા તે નથી બેલતી ત્યારે એની બેલ્યો : “તેમ કોણ છે? અહીં શા માટે આવી છે ?' જો કે તે વ્યંતરીઓને ગરજ હતી તે માટે તે છતાં, ઘાસ પ્રથમ સળગે. કામશાસ્ત્રના નિયમાનુસાર, પ્રથમ પુરુષ પ્રાર્થે તે મુજબ, સેની બે. જ્યારે સેનીએ પૂછયું ત્યારે હાસાપ્રહાસા ઉત્તર આપે છે, સૂચક શબ્દો બોલે છે. સનીએ સ્પષ્ટતયા કામની માગણી કરી એટલે પેલી વ્યંતરીઓ તે ટોચે ચડી, અને ઉપરથી ઉપર હાથ રાખવાની ઢબે બોલીઃ “અમારે કયાં ના છે ! તમારા માટે તે અમે આવ્યાં છીએ. અહીં કાંઈ ન વળે. તારી ઈચ્છા હેય તે પંચશૈલે આવજે. ત્યાં આપણે સમાગમ થશે.” હાસાપ્રહાસાએ સંકેત આપે. હવે કામીને કાંઈ બાકી રહે?