SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ પર્વ મહિમા દર્શન વારંવાર થતી પ્રવૃત્તિને અભ્યાસ કહે છે. એવું સ્પષ્ટતા કથન છે. પણ જે શીંગડે ખાંડે અને પૂંછડે બાંડે છે તેને પકડો કયાંથી ? શ્રી વિજ્યસેનસૂરિજી કહે છે કે બધી પ્રતિમાવહન કરવાની છે. પ્રતિમાને વહન કરવાનો નિયમ ( વિધાન) સાંભળી, “પ્રતિમા વિના સાધુપણું જ ન હોય” એવું અવળું લેનારા હોય તેને શો ઉપાય? જે એ મહર્ષિઓને પ્રતિમાને આ રીતે નિયમ માન્ય હેત તે તે આઠ વર્ષની દીક્ષા (૨) vઢમસાઇ દરિવરિ નામ રમેણુ વિકા (નિજૂ૦ ૩૦ ૨૨ જs ર૬૭), (૨) રમત મારબ્ધ અને થiffm यावबालोऽत्राभिधीयते, स किल गर्भत्थो नवमासान् सातिरेकान् गमयति, जातेोऽप्यष्टौ वर्षाणि यावद्दीक्षां न प्रतिपद्यते (प्र० सा० पृ०२२९) (३) एएसि वयपमाण अतृ समाउत्ति वीयराएहिं । भणिअं जहन्नगं 7 (o S૦ પૃ૦૮), () સત્તÊામુ સો (i o માત્ર ૮) તેમને મતે માન્ય હેત જ નહિ. પ્રતિમાની મુદત સમજી લ્યો. પ્રથમ પ્રતિમા વહનની મુદત એક માસની, બીજી પ્રતિમા વહનની મુદત બે માસની, ત્રીજીની મુદત ત્રણ માસની, એમ અગિયારમીની મુદત અગિયાર માસની છે. દરેકની આ મુદત ઉત્કૃષ્ટ છે, જઘન્યથી દરેકની મુદત અંતર્મુહૂર્તની છે. (રામં વારા) આઠ વર્ષની મુદત કેના માટે? અદૃઈના પર્વ દિવસની આરાધના કરનારા ખુશીથી પ્રતિમાની આરાધનાનો અભ્યાસમાં આવી જાય છે. સમ્યક્ત્વ, વ્રત, કાર્યોત્સર્ગ, અને પૌષધધારણ કરવા તે જ પ્રતિમા અંતમુહૂર્તની છે અને સમ્યક્ત્વ આદિ દઢ રાખવા પહેલા માસમાં પ્રથમ સમ્યક્ત્વમાં જે આગર હતા તે બંધ. ચાહે તે થાઓ ! તેવી રીતે બીજી પ્રતિમા વહનમાં વ્રતના આગ બંધ. અંતમુહૂર્તની જઘન્ય મુદતની પ્રતિમા હોવાથી પ્રતિમા વહન નામે બાલદીક્ષા કિનારાઓ ગ્રન્થના રહસ્યને સમજ્યા જ નથી, અગર કથનમાં રહેલું રહસ્ય જાણ્યું હોય તે પ્રમાણું નથી. મનમાં લીધું જ નથી. અન્ય ધમી હોય, જેનામાં શ્રાવક કુળના સંસ્કાર ન હોય, પૂર્વ ભવનું જેને જાતિસ્મરણજ્ઞાન ન હોય તેવાને માટે આઠ વર્ષે દેશવિરતિ
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy