SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ અઠાઈ વ્યાખ્યાન ૧૩૩ दिह्रो पवयणगुरूणा राया अणुसासिओ य विहिणा उ । तं नत्थि जण्ण वियरइ कित्तियमिह आमघाउत्ति। ४०९ ॥ एत्थमणुसासणविही भणिओ सामण्णगुणपसंसाए। गंभीराहरणेहिं उत्तीहिं य भावसाराहिं ॥४१०॥ सामण्णे मणुयत्ते धम्माओ णरीसरत्तणं णेयं इय मुणिऊणं सुंदर ! जत्तो एयम्मि कायव्यो ॥४११ ॥ इड्डीण मूलमेसो सवासिं जणमणोहराणंति । एसो य जाणवत्तं णेओ संसारजलहिम्मि ॥४१२ ॥ जायइ य मुहो एसो उचियत्थापायणेण सव्वस्स । जत्ताए वीयरागाण विसयसारत्तओ पवरो ॥ ४१३॥ पतोए सव्वसत्ता सुहिया खु अहेसि तंमि कालंमि । एण्हिंपि आमघाएण कुणसु तं चेव एतेसिं ॥४१४॥ तम्पि असंते राया दट्टयो सावगेहिवि कमेणं । कारेयव्यो य तहा दाणेणवि आमघाउत्ति ॥४१५॥ तेसिपि घायगाणं दायव्वं सामपुव्वगं दागं । तत्तियदिणाण उचिय कायव्वा देसणा य सुहा ॥४१६॥ पंचा०) ચૂર્ણિકાર મહારાજનું કથન. ચૂર્ણિકાર મહારાજ પણ આવશ્યકની ચૂર્ણિમાં જણાવે છે કે શ્રેણિક મહારાજ ભગવાનને પૂછે છે કે “હે ભગવન, મને કહે. હું (કયા કારણથી) નરકમાં જઈશ અથવા કયા ઉપાયથી નરકે ન જાઉં? ત્યારે ભગવાન ઉત્તરમાં જણાવે છે કે “જે કાળિયે કસાઈ કસાઈબાનું બંધ કરે અને જે કપિલા માહણુ પાસે ભિક્ષા દેવડાવે. એવું જે તું કરી શકે તે તું નરકે ન જાય.” ત્યારે શ્રેણિક મહારાજ તે કરવાને માટે તેઓની પાસે ગયા. સર્વ પ્રકારે વડે કરીને તેમને સમજાવ્યા. सेणिओं सामि भणति भगवं! आणाहि, अह कीस नरकं जामि ?.केण वा उवाएणं नरक न गच्छेज्जा?, सामी भणति-जदि कालसोयरियं सूण मोएहि, जदि य कविल माहणि भिक्ख दवावेहि तो तुमंपि न गच्छेज्जासि नरकं, सो तेसिौं मूलं गतो, वीमंसिता य णं सव्वपगारेहिं, (आव० च0 पृ. १३९) मा ५२था ते पात सामित थाय छ है ચૂર્ણિકાર મહારાજે જણાવ્યું કે પૈસા આપીને પણ અભયદાન કરવું જોઈએ એમ ભગવાન જણાવે છે. ममारि ५७नु सूत्रमा विधान. ...........
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy