________________
૧૦૨
પ મહિમા દઈન
હાય તેઓએ અટ્ટાઈનાં છ પર્યાં જરૂર આરધના કરવા ચેાગ્ય છે. જે મનુષ્ય સ`વિરતિ આચરવા તૈયાર હોય તે મનુષ્ય આવાં પર્ધાની આરાધના કેમ છેડે ? હવે એ અઠ્ઠાઈ કેટલી, કયી, વગેરેનું વર્ણન
ગ્રંથકાર કરે છે.
અષ્ટાદિશા પ્રવાહા . યાદાત્મયાત્તમ : । તત્ત્વનું સમાગ્યે, સેવ્યા
માતૈ || ક્ ।।
સ્યાદ્વાદની આજના આપણા કેટલાક તરફથી થતી વ્યાખ્યા તદ્દન મૂર્ખાઇ ભરેલી છે, અજ્ઞાનમય છે. એ કયી વ્યાખ્યા જણાવવામાં આવે છે ? “ હા તેની ના, અને ના તેની હા એટલે સ્યાદ્વાદ !’” “ ધર્મ કરવા તે કરવા તે નિશ્ચય અને દુનિયા જાળવવી તે વ્યવહાર એ સ્યાદ્વાદ ! '” આવે! અ અજ્ઞાનતાભર્યો છે. સ્યાદ્વાદના અ એવા નથી. જે વસ્તુ જે અપેક્ષાએ જે રીતેએ રહેલી હોય તે વસ્તુને તે અપેક્ષાએ તે રીતિએ જોવી, કહેવી તેનું નામ સ્યાદ્રદ. તે સ્યાદ્વાદની
આ વ્યાખ્યા : ત્રણ આંગળી ઊંચી કરેલી છે. એમાંની આજુબાજુની વચ્ચે રહેલી આ આંગળી નાની કે મેટી ? આ આંગળી એકાન્તે નાની પણ નથી, એકાન્તે માટી પણ નથીઃ નાની પણ છે અને મેાટી પણ છે. નાની આંગળીથી તે મેટી છે અને મેટી આંગળીથી તે નાની છે. તેનામાં નાનાપણુ' તથા મેટાપણુ અને રહેલાં છે. સ્યાદ્વાદની વ્યાખ્યા સ્યાદ્વાદી જ કરી શકે ?
સ્યાદ્વાદ કાણુ કહી શકે? સ્યાદ્વાદની વ્યાખ્યા કાણ કરી શકે ? આ સમજવા જરા ઊંડા જવુ પડશે. જેઓ અનતકાલ, અન તક્ષેત્ર, અનંતદ્રબ્ય અને અનંતભાવને દેખી શકે, તેમજ પરિણામ, તેના પલટા થયેલા, થતા અને થવાના જોઈ શકે, દ્રવ્યપર્યાય, તેનું ભેદાભેદપણું વગેરે જાણી શકે તે જ સંપૂર્ણતયા સ્યાદ્વાદને જાણી શકે, તે જ કહી શકે અને તે જ વ્યાખ્યા કરી શકે. સીધી આંગળીને વાંકી કરાય ત્યારે શુ થાય ? આંગળીમાંનું સીધાપણું દૂર થયું, વાંકાપણુ દેખાયું: કી સીધી કરી ત્યારે વાંકાપણું દૂર થયું, સીધાપણું દેખાયુ'. સીધાપણામાં તથા વાંકાપણામાં, ઉભય પરિસ્થિતિમાં આંગળી તો તેની તે જ કાયમ